Google Na Sukani Sundar Pichai

Select format

In stock

Qty

વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે?

ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની Googleના CEO

શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું બને? બીજું કંઈ પણ વિચારતાં પહેલાં થોભો.

આ વાત છે આપણા સુંદર પીછાઈની…

આવું કેવી રીતે શક્ય બન્યું? કયા સંજોગો અને મુશ્કેલીઓ તેમના જીવનમાં આવી? કેવી રીતે એ દરેક પડકારોનો તેમણે હિંમતથી સામનો કર્યો અને સફળતાની સીડીઓ ચડતા જ ગયા? કંપનીને તેમણે કેવી રીતે દિશા આપી જેથી આખી દુનિયામાં તેનો પ્રભાવ પડતો રહે? તેમનામાં એવી તે કઈ ખાસિયત છે કે તેઓ લોકપ્રિય લીડર બની શક્યા?

આ એક એવી વ્યક્તિની વાત છે જે આપણી આંખની સામેથી પસાર થઈ ગઈ અને આજે શિખર ઉપર રાજ કરી રહી છે. આવું તમે પણ કરી શકશો તેવી ખાતરી આ Powerful જીવનકથા તમને કરાવશે.

SKU: 9789388882118 Categories: , ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Google Na Sukani Sundar Pichai”

Additional Details

ISBN: 9789388882118

Month & Year: September 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.12 kg

Additional Details

ISBN: 9789388882118

Month & Year: September 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.12 kg