Magaj Na Gumavo Vajan Gumavo

Select format

In stock

Qty

* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA
* વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. – આઉટલુક
* સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ’ સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. – ન્યુ વુમન
* ડાયેટ માટેની ગીતા. – પીપલ
* ડાયેટની અયોગ્ય પદ્ધતિઓને કારણે ખોટી રીતે ભૂખ્યા રહેવાથી માંદલી લાગતી વ્યક્તિઓનું હૃદય આ પુસ્તકે ઝડપથી જીતી લીધું છે. – ફેમિના

આ પુસ્તકે દેશમાં ધૂમ મચાવી દીધી છે. ભારતમાં સ્પોર્ટ્સ સાયન્સની એક્સપર્ટ તથા અગ્રગણ્ય ડાયેટિશયન અને ખાસ તો કરીના કપૂરના અદ્ભુત ફિગર માટે માર્ગદર્શન આપનાર ઋજુતા દિવેકરની કલમે લખાયેલું આ પહેલું પુસ્તક છે. તમારા પ્રિય એવાં સમોસા, પરોઠાં અને ગુલાબજાંબુ ખાવાનું બંધ કર્યા વગર વજન કેવી રીતે ઘટાડી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકમાં અપાયું છે. તેના માટે તમારે માત્ર ખોરાક લેવા વિશેના ચાર સાદા અને સરળ સિદ્ધાંતોને અનુસરવાનું છે. તેમ કર્યા પછી થોડા સમયમાં જ તમારે જે ખાવું હશે તે બધું જ તમે ખાઈ શકશો. તો પણ પેલું વધારાનું વજન તો ઘટતું જ જશે.

આ પુસ્તક દ્વારા યોગ્ય સમયે યોગ્ય ખોરાક લઈને જીવનનો આનંદ માણો.
આ પુસ્તક દરેક ગુજરાતી માટે પ્રૅક્ટિકલ, અત્યંત ઉપયોગી અને Helpful નીવડશે.

SKU: 9789351227342 Categories: ,
Weight0.23 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Magaj Na Gumavo Vajan Gumavo”

Additional Details

ISBN: 9789351227342

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Weight: 0.23 kg

ભારતના ટોચનાં ન્યુટ્રીશનિસ્ટમાં ઋજુતા દિવેકરની ગણના થાય છે. તેમણે ભારતનાં સૌથી વધુ વેચાતાં ડાયેટ પુસ્તક ‘મગજ ન ગુમાવો, વજન ગુમાવો’ અને ‘ફિટનેસ ગીતા’ જેવાં બેસ્ટસેલર… Read More

Additional Details

ISBN: 9789351227342

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Weight: 0.23 kg