Showing 121–150 of 187 results

  • Microsoft Na Sarthi Satya Nadella

    120.00

    Microsoftના સારથિ સત્ય નડેલા વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે? ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની માઈક્રોસોફટના CEO શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું... read more

    Category: Biography
    Category: successmakers
  • Money Mind

    149.00

    ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ... read more

    Category: Management
  • Mrutyunjay

    500.00

    જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના... read more

    Category: Banner 4
    Category: Novel
  • Nahi Maaf Nichu Nishan

    325.00

    નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. તમે સેવેલાં સપનાં અને તાકેલાં ઊંચાં નિશાન કેવી રીતે સાકાર કરીને ઉદ્યમી, કર્મનિષ્ઠ અને સફળ બિઝનેસમેન બની શકાય એ અંગેની સચોટ `માસ્ટર-કી' આ પુસ્તકમાં... read more

    Category: Lectures
    Category: successmakers
  • Narayan Murty : Mulyo Na Jatan Ni Anokhi Safar

    150.00

    કોણ માનશે? કે... આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા. પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની પત્ની પાસેથી રૂ. 10,000/- ઉછીના લીધા હતા. નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં... read more

    Category: Biography
  • Negative Thinking Mathi Kevi Rite Bachsho?

    120.00

    તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે જ શા માટે થાય છે?’ ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં... read more

    Category: Self Help
  • Nishfalta Na Bhay Thi Mukti Aapave Teva 75 Pusako

    175.00

    નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવાં 75 પ્રેરણાત્મક પુસ્તકો બકુલ બક્ષી નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ભય વધારે ડરામણો હોય છે. દુનિયામાં મોટાભાગની સફળ નીવડેલી વ્યક્તિઓ નિષ્ફળતાના ભયથી મુક્ત રહીને જ ધારી સફળતા મેળવી શકી છે. નિષ્ફળતાના ભયથી મુક્તિ મેળવવા માટે Positive થિન્કિંગ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ અનિવાર્ય હોય છે. આ પુસ્તકમાં... read more

    Category: Inspirational
  • One Indian Girl

    320.00

    પંદર કલાક પછી જેનાં લગ્ન થવાનાં છે એ રાધિકા મહેતા વિચારી રહી છે કે What the Fuck is going on?.... આ ઝમેલામાંથી હું કેવી રીતે સટકી જઉં ? ...અને પછી શરૂ થાય છે ગોવાની ફાઇવસ્ટાર હોટેલમાં છ દિવસના ડેસ્ટિનેશન વેડિંગની રોલર કોસ્ટર રાઈડ. આધુનિક ભારતમાં અરેન્જડ મેરેજ કરવા જઈ રહેલી... read more

    Category: Novel
  • Out Of The Maze (Gujarati)

    150.00

    વીસ વરસ અને ૩ કરોડ નકલોના વેચાણ બાદ Global Bestseller હૂ મૂવ્ડ માય ચીઝ? ની કથા આગળ વધે છે…. આ લેખકના - હૂ મુવ્ડ માય ચીઝ? પુસ્તકે આપણને શીખવ્યું કે જીવનની મુશ્કેલીઓને Solve કરવા માટે એ સમજવું જરૂરી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ સવાલ એ છે કે... read more

    Category: Inspirational
  • Pappa Ni Girlfriend

    275.00

    નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં... read more

    Category: Novel
  • Parajit

    225.00

    પુરાણો, ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાચી દ્રષ્ટિએ જોતાં શીખવાડતી કથા - આ પ્રાચીન સમયની કથા છે. મહાભારતના યુદ્ધ પહેલાંનો તારકામય સંગ્રામ પુરાણ પ્રસિદ્ધ છે. મહાભારતની જેમ જ આ સંગ્રામ પણ ભાઈઓ વચ્ચેનો છે. જેમ મહાભારતના યુદ્ધમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્રો શંતનુના વંશજો છે તેમ જ તારકામય સંગ્રામમાં કશ્યપના વંશજો લડે છે.... read more

    Category: Novel
  • Patal Pravesh

    100.00

    જૂલે વર્નની જ આ ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છું. પહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું જ આ પરિણામ છે. જૂલે વર્નની આ નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ જ ગમેલી. ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છે, અને તેની શક્તિને મૂંઝવી નાખે... read more

  • Pathmakers

    199.00

    તમે ઘણીવાર ઈચ્છતા હશો કે તમારે જિંદગીમાં Positive ફેરફાર લાવવા છે જેથી તમારું કુટુંબ સુખી થઈ શકે, પણ એવું બને કે એવા ફેરફાર પછીની સંભવિત નિષ્ફળતાના ડરે તમને આગળ વધતા પહેલાં જ અટકાવી દીધા હોય! અલબત્ત, એવે સમયે જો તમને કોઈક જીવતી વાર્તાઓ પ્રેરણા પૂરી પાડી દે તો? તો તમે... read more

    Category: Self Help
    Category: successmakers
  • Pollyanna

    125.00

    એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more

    Category: Inspirational
  • Power Of Your Subconscious Mind

    199.00

    અર્ધજાગૃત મનની અમર્યાદ શક્તિઓ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવી સરળ છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું... read more

    Category: Self Help
  • Powerful Selling

    200.00

    આપણે સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઑક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જૅન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે. હવેલ સવાલ એ છે કે... સેલ્સ એટલે શું? સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય? સેલ્સ કેવી રીતે વધારી... read more

    Category: Management
  • Priyajan

    160.00

    જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય, એવું બને ત્યારે પ્રશ્ન થાય કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી? ……………………

    Category: Love Stories
    Category: Novel
  • Pushpadaah

    425.00

    અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે? ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે... read more

    Category: Novel
  • Rage Of Angels

    350.00

    જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ ધપી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઑફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શહઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે. માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં... read more

    Category: Crime Stories
  • Sagar Samrat

    125.00

    આ પુસ્તક જૂલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોત્તમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ `નૉટિલસ’ની કલ્પના જૂલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મૂકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જૂલે... read more

  • Sahasiko Ni Srushti

    125.00

    સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.

  • Sales Secret

    225.00

    સેલ્સ Secret ફ્રેન્ક બેટગર જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે જીવનવીમો વેચતા એક નિષ્ફળ સેલ્સમૅન હતા, પણ માત્ર ૧૧ જ વર્ષમાં તેમણે એક વિશાળ ફાર્મની માલિકી મેળવી લીધી હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત પણ થઈ શક્યા હોત. વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં... read more

    Category: Management
  • Sampatti Nu Sarjan

    350.00

    સંપત્તિનું સર્જન 19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા 1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના... read more

    Category: Management