Attitude is EVERYTHING
₹160.00તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય? જો તમે આવું Feel કરતા હોવ તો તમે... read more
Category: Self Help
Dhirubhaism
₹125.00ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more
Category: Inspirational
Management Mantra
₹150.00સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું... read more
Category: Management
Sapiens
₹549.001,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more
Category: Reflective
Shrikant
₹599.00વિશ્વ સાહિત્યના ગૌરવ સમી કૃતિઓના સર્જક શરદબાબુ ચલચિત્રની દુનિયામાં એક જ લેખકની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મો બની હોવાનું ઉદાહરણ શરદબાબુ સિવાય બીજા કોઈનું નહિ હોય એ હું નિશ્ચિતપણે કહી શકું છું. ત્રીસીના દાયકામાં કલકત્તાની મશહૂર ફિલ્મકંપની ન્યૂથિયેટર્સ તરફથી નિર્માણ પામેલી દેવદાસ, ગૃહદાહ, બડીદીદી વગેરે ફિલ્મોમાં છબીકલાની જવાબદારી સંભાળવાનો સુયોગ... read more
Category: Novel
Aakarshan No Siddhant
₹150.00તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એક જબરદસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે. એ છે આકર્ષણનો સિદ્ધાંત. અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકો, કામ, સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જોકે આમાંનું ઘણું... read more
Category: Self Help
Aalas Ne Kaho Alvida
₹150.00‘કરવાનાં કામો’ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ... read more
Category: Management
Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye
₹125.00આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
Category: Child Psychology
Category: Parenting
Ageless Body Timeless Mind
₹125.00Ageless બૉડી Timeless માઇન્ડ શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા. ડાૅ. દીપક ચોપરાના આ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમનાં તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી જ રીતે વિચારતા કરી દીધા છે. આ એક અનોખું પુસ્તક છે, જેમાં જિંદગીની દરેક ક્ષણને `લાઈવ’ અને `એવરગ્રીન’ કરવાના... read more
Category: Inspirational








































