Magic Of Thinking Success

Select format

In stock

Qty

મેજિક ઑફ થિન્કિંગ SUCCESS

ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ

પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે.
આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે.
તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથી, પરંતુ એ માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે.

શું તમે મિ. BIG છો?

આ પુસ્તકમાંથી તમને વિચારોને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ચાવીઓ મળશે.
* શ્રદ્ધા ધરાવો કે તમે સફળતા મેળવી શકો તેમ છો અને તમે સફળ થશો જ.
* નિષ્ફળતા માટેના બહાનાંની બીમારીનો ઇલાજ કરો.
* આત્મવિશ્વાસ પ્રગટાવો અને ડરને ભગાડો.
* તમારા દૃષ્ટિકોણને તમારો સાથીદાર બનાવો.
* સકારાત્મક વિચારો કરવાનું શીખો.
* નિષ્ફળતાને સફળતામાં બદલી નાંખો.
* આગળ વધવા માટે ધ્યેય નક્કી કરો.
* લીડરની જેમ જ વિચારો.
ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. જે ઇચ્છતો તે મળશે.

SKU: 9789351226840 Categories: ,
Weight0.18 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Magic Of Thinking Success”

Additional Details

ISBN: 9789351226840

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.18 kg

ડૅવિડ જૉસેફ શ્વાર્ટઝ એક અમેરિકન મોટિવેશનલ લેખક અને લાઈફ કૉચ હતા. તેઓ ‘ધ મૅજિક ઑફ થિંકિંગ બીગ’ પુસ્તક માટે જાણીતાં હતા. તેઓ માર્કેટિંગના પ્રોફેસર અને… Read More

Additional Details

ISBN: 9789351226840

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.18 kg