Love Story

Category Love Stories, Novel
Select format

In stock

Qty

તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ’ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે.
આપણી ભાષાના જાણીતા લેખક વીનેશ અંતાણી દ્વારા અનુવાદિત આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જશે. આજે…. અને હંમેશાં….
આ એક સામાન્ય કથા નથી…. આ એક અદ્ભુત લવ સ્ટોરી છે. જે વ્યક્તિ આ પુસ્તક વાંચશે તે વાચક તરીકે પોતાનું અસ્તિત્વ ભૂલીને પોતે આ કથાનું જ એક પાત્ર છે તેવું અનુભવશે…. તમે આ ‘લવ સ્ટોરી’ના માત્ર વાચક નહીં રહી શકો.

અમેરિકન લેખક ઍરિક સેગલની આ નવલકથા `લવ સ્ટોરી’ પ્રકાશિત થઈ ત્યારથી આજ સુધી દુનિયાભરના વાચકોનાં મન પર છવાયેલી રહી છે. આ બેસ્ટસેલર નવલકથાનો વિશ્વભરની તેત્રીસથી વધારે ભાષાઓમાં અનુવાદ પ્રગટ થયો છે.

SKU: 9789351227533 Categories: ,
Weight 0.12 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Love Story”

Additional Details

ISBN: 9789351227533

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg

એરિક સેગલ અમેરિકન લેખક, પટકથા લેખક અને પ્રોફેસર હતા. તેઓ બેસ્ટસેલિંગ નવલકથા ‘લવ સ્ટોરી’ (1970) અને તે જ નામની હિટ મૉશન પિક્ચર લખવા માટે જાણીતા… Read More

Additional Details

ISBN: 9789351227533

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg