Kalpana Desai
1 Book
પિયરના વાંચન શોખે અને સાસરાના અવનવા અનુભવોએ, એક હાસ્યલેખકના આત્માને જગાડ્યો અને 2000ની સાલથી જાણીતાં ગુજરાતી સામયિકો, `કુમાર', `નવનીત સમર્પણ', `શબ્દસૃષ્ટિ', `અખંડ આનંદ', `છાલક', `પરબ', `નવચેતન' વગેરેની અનુક્રમણિકામાં સ્થાન મેળવવાનો લહાવો અપાવ્યો. એ સિવાય વિવિધ અખબારોમાં હાસ્ય કટારલેખન કર્યું. `ગુજરાતમિત્ર'(સુરત)ની `સન્નારી' પૂર્તિમાં `જિંદગી તડકા મારકે' અને (અમદાવાદ) `લોકસત્તા'માં `લપ્પન છપ્પન' કૉલમ. `અભિયાન'માં વ્યંગલેખોની કૉલમ. `khabarchhe.com' પર ટૂંકી વાર્તાની કૉલમ. `ગુજરાત ગાર્ડિયન' અખબારમાં હાસ્યમિશ્રિત પ્રવાસની કૉલમ. એમાં જ રવિવારે `દુનિયા કી સૈર’ કૉલમ. સિંગાપોર, બૅંગકૉક, કેરળ, M.P.-ભાગ 1 અને 2, ટર્કી અને કાશ્મીરની પ્રવાસકથાઓ લખાઈ.

Showing the single result