Akhepatar
₹249.00અખેપાતર ‘અખેપાતર' માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે. પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે.... read more
Category: Novel
Alchemist
₹199.00ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more
Category: Inspirational
Asur
₹425.00અસુર હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો. “હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં... read more
Category: Novel
Atra Tatra Sarvatra
₹175.00સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more
Category: Reminiscence
Bhadrambhadra
₹199.00શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more
Category: Novel
Bharat Na Ghadvaiya
₹225.00ભારતીય સંસ્કૃતિના ઉલ્લેખ વગર જગતની સંસ્કૃતિની ચર્ચા કરવી અસ્થાને છે, કારણ કે જગતને ‘સનાતન સત્ય’ અને ‘સનાતન ધર્મ’ આ બંને સાત્ત્વિક તત્ત્વો ભારતીય સંસ્કૃતિએ જ આપ્યાં છે. જે રીતે દરિયાની સમૃદ્ધિ નદીઓના સહયોગ વગર શક્ય નથી, એ જ રીતે મહાન વિભૂતિઓ વગર ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. આ પુસ્તકમાં તમને... read more
Category: Biography
Bharat Ni Safalta Na Shilpi
₹150.00દુનિયા સપાટ છે. નંદન નીલેકની નવી પેઢીના નાયક કુમાર મંગલમ બિરલા ખુલ જા સિમસિમ સુનીલ ભારતી મિત્તલ મજબૂત લડવૈયા રાજીવ ચંદ્રશેખર જિંદગીમાં રૂપિયા સિવાય બીજું ઘણું છે અઝીમ પ્રેમજી ભારતી ટેલિવિઝનની માયાજાળ પર જીત સુભાષ ચંદ્રા વૈભવ અને વિલાસનો નવો અંદાજ બિક્કી ઓબેરોય દોસ્તો અને દુશ્મોના નુસ્લી વાડિયા મજબૂત માણસ... read more
Category: Management
Category: successmakers
Bharatiya Sanskruti Ma Aavu Kem ?
₹125.00ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ. ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર - ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી... read more
Category: Culture
Bharelo Agni
₹249.00‘ભારેલો અગ્નિ' ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં... read more
Category: Novel
Cancer Same Race
₹150.00માત્ર 24 વર્ષે લાન્સ આર્મસ્ટ્રોન્ગ રમતની દુનિયાનો લેજન્ડ બની ચૂક્યો હતો! દંતકથા જેવા આ યોદ્ધાને કૅન્સર જાહેેર થયું ત્યારે રમતની દુનિયાનો શ્વાસ થંભી ગયેલો. ડૉક્ટરોએ જ્યારે એવું નિદાન કર્યું કે જીવવાના માત્ર 40 ટકા ચાન્સ છે, બસ ત્યારે જ આ મહારથીએ મોતને પરાસ્ત કરવાનો અને જિંદગીને જીતાડવાનો પડકાર ઝીલી લીધો.... read more
Category: Autobiography
Chanakya Mind
₹175.00Warning : આ પુસ્તક તમારી વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખશે. વિશ્વના સર્વોત્તમ સ્ટ્રૅટેજિક થિન્કર તરીકે આજે 2400 વર્ષ પછી પણ ચાણક્યનું નામ નંબર વન છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, ઉકેલ, મુશ્કેલીઓ, મૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ જ મહત્ત્વની છે.... read more
Category: Inspirational
Chinta Chhodo Sukh Thi Jivo
₹225.00ચિંતા છોડો સુખથી જીવો કાયમ સાથે રાખવા જેવું પુસ્તક કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં... read more
Category: Self Help
Crossroad
₹599.00ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more
Category: Novel
Dhanvano Na Panch Niyamo
₹325.00ધનવાનોના પાંચ નિયમો જેમ ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના સામાન્ય નિયમોની જાણ હોવી જોઈએ તેવી જ રીતે ધનવાન થવા માટે આપણને ધનવાન થવાના નિયમોની પણ સમજ હોવી જોઈએ. હકીકતમાં ધનવાન થવું એટલું અઘરૂ નથી, જેટલું સામાન્ય રીતે માનવામાં આવે છે. તમારી પરિસ્થિતિ વૉલ્ટ ડિઝની કરતા તો સારી જ હશે કે જેમની... read more
Category: Financial Success Strategies
Category: Self Help
Elon Musk : Exclusive Biography
₹425.00મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ – આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે. ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી... read more
Category: Biography
Category: successmakers
English To Gujarati Dictionary
₹175.00On account of students growing inquiry for. A decent and handy volume of my English-Gujarati Dictionary, we found it necessary to compile a suitable one. we have tried to place as many words as are found likely to come in Text Books of the students of the High School Classes.... read more
Category: Dictionary
Gaalibnama : Ek Albela Shaayar Ni Anokhi Daastaan
₹125.00ગ઼ાલિબનામા રઈશ મનીઆર ગ઼ાલિબે-ખસ્તા કે બગૈર કૌન સે કામ બંદ હૈં? રોઈએ જા઼ર જા઼ર ક્યા? કીજિયે હાય હાય ક્યોં? બહુત સે કામ હૈં ‘ગ઼ાલિબ’ કે, જો કરના બાકી હૈં, ઉનમેં એક જ઼રૂરી કામ યે ભી હૈ, જો રઈશ મનીઆર કર રહે હૈં. ‘ગ઼ાલિબ’ જો કહ ગયે હૈં, વો એક એક... read more
Category: Biography
Goals
₹249.00તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં `કશુંક’ ખૂટે છે? કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરૂ કરીને... read more
Category: Self Help








































