જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ.
જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઇચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જિંદગીને તથા લોકોને નવા દૃષ્ટિકોણથી જુઓ અને તમારી જિંદગીને વધુ જીવવાલાયક બનાવી આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો, જેમ કે…
* તમારી સામેની વ્યક્તિ મહત્ત્વની છે તેવું કેવી રીતે દર્શાવી શકાય?
* તણાવમાં આવ્યા વગર શક્તિઓને કેવી રીતે બચાવી શકાય?
* લોકોમાં પૉઝિટિવ વલણ કેવી રીતે કેળવી શકાય?
* તમારા દુશ્મનોને કેવી રીતે ઓળખીને હટાવી શકાય ?
* હસતા રહીને સરસ કામ કર્યાનું અનુભવવા માટે શું કરવું?
અને બીજું ઘણું બધું…
Weight | 0.21 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351226567
Month & Year: January 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Weight: 0.21 kg
Additional Details
ISBN: 9789351226567
Month & Year: January 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Weight: 0.21 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Jindagi Jivo Ane Kam Ne Mano”
You must be logged in to post a review.