Jeet Ke Har Raho Taiyar

Category Self Help
Select format

In stock

Qty

સફળ વક્તા, સફળ વ્યક્તિ અને નેટવર્ક માર્કેટિંગના લેખકના પ્રેરણાત્મક વાક્યો
તમારે જીતવું હોય તો કેટલાક લોકોનો સાથ આજે અને અત્યારે જ છોડવો પડશે, વિચારો કોનો સાથ છોડશો?
એક માણસે એક કૂતરાને અને એક બાળકને એકસાથે પાળ્યું, કૂતરાને કાંઈ ન આપ્યું જ્યારે બાળકને બધું જ આપી દીધું, બાળક નિઃસહાય હાલતમાં મૂકીને જતું રહ્યું, કૂતરું આજે પણ સાથે છે.
જ્યારે પણ તમે કોઈ બહાના બનાવો છો, ત્યારે તમે કોઈ બીજાને નહીં પોતાની જાતને જ દગો કરો છો.
પોતાની જાતનું માર્કેટિંગ કરો અને તમારા વ્યક્તિત્વનો ડંકો વગાડવો શરૂ કરો, ભલે લોકો તમને મહત્ત્વાકાંક્ષી ગણે.
તણાવ વગરના જીવનની કલ્પના પણ દુનિયાનો સૌથી મોટો તણાવ જ છે.
તમારી ઊર્જા જો તમે મોટા અને મહત્ત્વના કામો માટે બચાવવા ઇચ્છતા હોવ તો ગુરુ મંત્ર છે – ભાર ન રાખો.
આ વર્ષને સફળ અને પ્રસન્ન બનાવવા તમારી જાતને 15 વચન આપો.
આવતી કાલે જો તમારા જેવા પુત્ર હોવાથી માબાપ અફસોસ કરે કે પછી પત્ની આવતા જન્મમાં બીજા પતિની કામના કરે તો તેના માટે જવાબદાર કોણ?
સારી પ્રતિષ્ઠા બનાવવા અને તેના આધારે સફળતા મેળવવાના 25 મંત્રો ઉપર અમલ કરો.

SKU: 9788194304340 Category:
Weight 0.15 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jeet Ke Har Raho Taiyar”

Additional Details

ISBN: 9788194304340

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Weight: 0.15 kg

ડૉ. ઉજ્જવલ પટની પ્રખ્યાત વક્તા અને પ્રેરણા સીંચનાર વ્યક્તિ છે. વ્યવસાયની રીતે તેઓ દાંતના રોગના વિશેષજ્ઞ અને પટની સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના જનક છે. સતત કંઈક… Read More

Additional Details

ISBN: 9788194304340

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Weight: 0.15 kg