Phoolne Vagya Kanta

Select format

In stock

Qty

જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે.
જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને મહેકતું રહે એવી જ હોય છે, પણ વાસ્તવિક જીવનમાં દુ:ખ, ચિંતા, આઘાત, વિશ્વાસઘાત, સ્પર્ધા, દગો જેવા અનેક કાંટા ચુભાતાં જ રહે છે, જે આપણી સંવેદનશીલ લાગણીઓને લોહીલુહાણ કરી નાખે છે.
વિનાયક અને અંજના પોતાની ફૂલ જેવી વિચારેલી જીવનસફરમાં કેવા કેવા કાંટાને ભોગવે છે, અનુભવે છે અને લોહીલુહાણ થાય છે એની આ કથા છે.
શું વિનાયક અને અંજના આ કાંટાઓથી બચી શકશે?
અંજના અને વિનાયકના જીવનની દશા અને દિશા વિધાતાએ કેવી રીતે આલેખી છે?
આપણા સૌના જીવનમાં આવતા કાંટારૂપી પ્રશ્નો અને પડકારો સામે જીવવાનું અને જીતવાનું શીખવતી આ ક્લાસિક કથા તમને ચોક્કસ ગમશે.

Weight0.29 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Phoolne Vagya Kanta”

Additional Details

ISBN: 9788119644780

Month & Year: March 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.29 kg

વિઠ્ઠલ પંડયા લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ કાબોદરા ખાતે થયો. 'સાત જનમનાં દરવાજા' એમનું પુસ્તક ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલ છે. ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે… Read More

Additional Details

ISBN: 9788119644780

Month & Year: March 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 264

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.29 kg