Nikki Ni Kavita

Category Poetry
Select format

In stock

Qty

હું,
નીકી શાહ.
રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…
જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું.
ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું… ઘણું જતું પણ કર્યું.
સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું,
તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી.
આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું,
ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને લાગણીઓ દેખાય છે.
મારાં જીવનમાં બનેલી આ બધી વાતો ‘માત્ર મારી’ નથી…
દરેક નીકીનાં જીવનમાં આમાંનું કંઈક તો બનતું જ હશે,
હા, ‘હું’ એને લખી શકી એટલે આ પુસ્તક.
‘નીકીની કવિતા’.

Weight0.63 kg
Dimensions2 × 8.25 × 8.5 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Nikki Ni Kavita”

Additional Details

ISBN: 9789393795953

Month & Year: November 2022

Publisher: BOLD

Language: Gujarati

Page: 216

Dimension: 2 × 8.25 × 8.5 in

Weight: 0.63 kg

નીકી શાહ, વીસ વર્ષ સુરત મુકામે રહ્યાં બાદ ત્રેવીસ વર્ષ એન્ટવર્પ રહ્યાં અને હાલમાં દુબઈ સ્થાયી છે. લખવાનો શોખ નાનપણથી પોતાના અનુભવ પરથી શરૂ થયો.… Read More

Additional Details

ISBN: 9789393795953

Month & Year: November 2022

Publisher: BOLD

Language: Gujarati

Page: 216

Dimension: 2 × 8.25 × 8.5 in

Weight: 0.63 kg