આ નિબંધસંગ્રહમાં પ્રકૃતિ, અવસાદ, બાળપણ, સંબંધો, દર્શનતત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે. ક્યાંક ચમત્કૃતિ બે ઘડી થંભી જવા પ્રેરે તો ક્યાંક કોઈ દર્શનતત્ત્વ વિચારમાં પણ નાખી દે. જ્યારે ગુજરાતી સાહિત્યમાં લલિતનિબંધની અછત દેખાવી શરૂ થઈ ગઈ છે, ત્યારે આદિવાસી ક્ષેત્ર એવા દાહોદનો એક નવો જ અવાજ સાંભળ્યાનો મને થયેલા આનંદ જેવો આનંદ તમને પણ થશે એવી શ્રદ્ધા છે.
– માવજી મહેશ્વરી
Weight | .165 kg |
---|---|
Dimensions | 8.5 × 5.5 × 0.2 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361979989
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: NA
Page: 134
Dimension: 8.5 × 5.5 × 0.2 in
Weight: .165 kg
Additional Details
ISBN: 9789361979989
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: NA
Page: 134
Dimension: 8.5 × 5.5 × 0.2 in
Weight: .165 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Palashna Pushpo”
You must be logged in to post a review.