દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે, આખરે મારે મારી જિંદગી પાસેથી શું જોઈએ છે? મારી જિંદગીની પ્રાયોરિટિઝ કઈ છે? પ્રાથમિકતા નક્કી કરવામાં જો થાપ ખાઈ જવાય તો ઘણી વખત જિંદગી આડી ફંટાઈ જાય છે. પરિવાર, સંબંધો અને કરિયર વચ્ચે એવું બૅલેન્સ સાધવું પડે છે, જેનાથી જિંદગી જિવાતી હોય એવો અહેસાસ થાય. જિંદગીના દરેક તબક્કે એવી લાગણી થવી જોઈએ કે, મને કોઈ અફસોસ નથી. No Regrets! જિંદગીમાં ક્યારેક ન ગમતી ઘટનાઓ પણ બનતી હોય છે. દુ:ખ થાય છે, વેદના થાય છે, પીડા થાય છે, એ બધામાંથી પણ પાર ઊતરવું પડતું હોય છે. અફસોસ ત્યારે જ ન થાય જ્યારે કશા માટે આપણે જવાબદાર ન હોઈએ. આપણો વાંક ન હોય, આપણી ભૂલ ન હોય તો એ પૂરતું છે. માણસે એટલે જ એ વિચારવાનું હોય છે કે, મારે શું કરવું જોઈએ? મને શું શોભે? દિલ ના પાડે, દિલ ડંખે કે અફસોસ થાય એનાથી દૂર રહેવાની આવડત કેળવવી પડતી હોય છે.
Weight | 210 kg |
---|---|
Dimensions | 5.75 × 5.75 × 0.540 in |
Binding | Hard Cover |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 978-93-6197-803-6
Month & Year: March 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 280
Dimension: 5.75 × 5.75 × 0.540 in
Weight: 210 kg
Additional Details
ISBN: 978-93-6197-803-6
Month & Year: March 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 280
Dimension: 5.75 × 5.75 × 0.540 in
Weight: 210 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Select at least 2 products
to compare
Be the first to review “No Regrets”
You must be logged in to post a review.