Money Works
₹475.00આ પુસ્તક પૈસા અંગેના તમારા વિચારોને જડમૂળથી બદલી નાખશે. આવક સતત કેવી રીતે વધારવી એની ઉપર જ આપણા સૌનું ધ્યાન હોય છે. પણ, શું તમે જાણો છો કે આવક સતત વધારવી શક્ય નથી પણ, પૈસા તમારા માટે સતત કામ કરતા રહે છે, એટલે એને ચોક્કસ વધારી શકાય છે? શું તમને... read more
Category: Finance
Category: Latest
Category: New Arrivals
Moneybhai ‘The Magician’
₹175.00રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mozar
₹150.00આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Mrugjalna Vamal
₹650.00પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022
Mrutyu: Andarni Vat Jano Ek Mahayogithi
₹299.00Category: 2023
Category: New Arrivals
Category: Reflective
Mrutyumoh
₹300.00મૃત્યુ. શું છે મૃત્યુ? મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ.... જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે? જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mudravignan
₹125.00આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : `યથા બ્રહ્માંડે તથા પિંડે.' આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે. આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Mukhomukh
₹225.00“...તે 'જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્યસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી... અહીં તમારી ચેતનાનું responding છે; જે... read more
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
My Vision Beyond The Horizon
₹250.00Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
Category: Articles
Category: Humour
Category: New Arrivals
Nabhiswar
₹150.00કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more
Category: Essays
Category: New Arrivals
Nadino Trijo Kinaro
₹150.00કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Namaskaram Keralam!
₹199.00પ્રકૃતિના તમામ સ્વરૂપો લઈને પથરાયેલું, ભગવાનની પોતાની ભૂમિ કહેવાતું કેરળ ‘કેરલમ્’ કેમ બન્યું ? ધોળિયાઓએ હાથ ધોઈ નાખ્યા બાદ ભગીરથ ભારતીયોએ બિછાવેલી કોંકણ રેલવે કેમ ખાસ છે? જ્યાં કૅમેરા તો શું કપડાં ઉપરેય ચુસ્ત નિયંત્રણ છે એ ભેદી પદ્મનાભસ્વામી મંદિર અને તેના ગુપ્ત ખજાનાની ભીતરમાં શું છે? ભલભલાં વાવાઝોડાં સામેય... read more
Category: Latest
Category: New Arrivals
Category: Travelogue
Nanakiya Swatantrata Mate Ni Dod
₹290.00Category: 2024
Category: April 2024
Category: Finance
Category: New Arrivals
Narkankal
₹175.00અરબી સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનથી આવેલા વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડે છે. રતનપર ગામનો ડૅમ ઓવરફ્લો થાય છે અને આજુબાજુનાં ગામડાંઓને ખાલી કરવાનો આદેશ બહાર પાડવામાં આવે છે. વહેણ ઓછાં થતાં અચાનક પોલીસસ્ટેશનમાં સરપંચનો ફોન આવે છે. ભેખડ પરથી પડતાં પાણીના ધોધથી એક બાજુની જમીન ધસી પડતાં એમાંથી બહાર આવે છે... read more
Category: New Arrivals
Category: Novel
Nava Bharatni Ranniti
₹275.00ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ‘વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા. લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે.’ વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના... read more
Category: Articles
Category: New Arrivals
Category: Politics
Navi Savar
₹225.00માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Neembhado
₹175.00શીશુ માતાને જન્મ આપે છે તે તથ્યને ઉજાગર કરતી કથા આ કથાની નાયિકા તેના અણગમતા ધણીથી છૂટવા; વારેઘડીએ પિયર જતી રહે. પિયર અને સાસરિયાંને થાય કે નહીં નભે. છેક છૂટાછેડાના અંતિમે પહોંચેલી કથામાં એવું તે કશું સુખદ બને છે, જેને કારણે એકમેકને નહીં સમજનાર અણસમજુ બંને; પોતાની સંકુચિત સમજને ત્યજી... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
New Life New Vision (English)
₹250.00Welcoming the New Year 2021, I had written in to group of family members and friends that ‘We are entering in the New Year, New Decade, with New vision, New challenges and New spirit.’ And indeed, it turned up as a prophecy, I had to face great challenge with. with... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
New Life New Vision (Gujarati)
₹120.00‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’ યસ, હું કૅન્સર વિજેતા 2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade, with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
Nikki Ni Kavita
₹400.00હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry
Nikki Ni Kavita (Eng.)
₹400.00I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry








































