આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ લૂછે છે ને તે ય ભીની આંખે… તેની રીત જ સાવ નોખી! કવિતા લાખ ચોર્યાસી સંવેદનાની પરિક્રમા છે. કવિતા ભીતર ખૂલતો એક દરવાજો છે. પન્ના ત્રિવેદી
| Weight | 0.11 kg |
|---|---|
| Dimensions | 0.6 × 5.5 × 8.5 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556521
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 106
Dimension: 0.6 × 5.5 × 8.5 in
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789395556521
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 106
Dimension: 0.6 × 5.5 × 8.5 in
Weight: 0.11 kg







































Be the first to review “Mozar”
You must be logged in to post a review.