Ab Sukh Aayo Re…
₹175.00શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર…’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલે એમના હાસ્યમાં, એમના લેખનમાં ને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે, નિર્દોષતા છે ને નિજાનંદ છે. શિલ્પા... read more
Category: 2024
Category: Humour
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Adhyatmavidya
₹375.00અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ – ગીતા; ૧૦-૩૨ “સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.” સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી... read more
Category: 2024
Category: April 2024
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Agan Manthan
₹150.00આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે! કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો! તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે… તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Reflective
Agochar Vishwani Romanchak Yatra
₹175.00‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે... read more
Category: 2023
Category: Articles
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Ajwalana Aftershoks
₹300.00જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે... read more
Category: Emotional Articles
Category: New Arrivals
Akhenatan (Part-2)
₹250.00અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
Category: New Arrivals
Category: Novel
Amari Narmada Parikrama
₹180.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Travelogue
Antariksh Pari Sunita Williams
₹125.00ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે છેલ્લા છ મહિનાથી સ્પેસમાં જે અલ્પકાલિન મુકામ કર્યો તેના કારણે તેણે કલ્પનાશક્તિ અને વિશ્વના લાખો લોકોના દિલમાં એક અદનું સ્થાન બનાવી લીધું છે. તેણે એક મહિલા તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી દ્વારા 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરી એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. અહીં એ અસાધારણ મહિલાની... read more
Category: Biography
Category: New Arrivals
Category: Womens Day Special
Antariyal
₹150.00અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે.... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: September 2022