Saifi
₹275.00હળવાફૂલ માણસની ગંભીર વાતો નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે. છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે.... read more
Category: 2024
Category: February 2024
Category: Humour
Category: Latest
Category: New Arrivals
Samagra Zabkar
₹700.00સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા... read more
Category: February 2024
Category: Latest
Category: New Arrivals
Category: Pen Portraits
Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar
₹499.00ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે... read more
Category: 2024
Category: Essays
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Samakalin Bhartiya Kavita
₹350.00देक्खउ सुणउ पईसउ साद्दउ। जिध्धउ भमउ बईसउ उठ्ठउ॥ आलमाल बवहारे बोल्लउ। मण च्छुडु एकाअरे म्म चलउ॥ चित्ताचित्त वि परिहरउ। तिमि अच्छउ जिमि बाल॥ गुरु-वयणे दृढ मति करु। होअइ सहज उल्लाल॥ सरहपा। આઠમી સદીના કાનફટા જોગી, સહજપંથી સિદ્ધ, નાલંદા વિશ્વવિદ્યાલયના એક આચાર્ય, પૂર્વ ભારતના આદિવાસીઓ સાથે જઈને, શ્રમજીવી બની રહેનાર. એમની... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Samaychakra
₹175.00પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના... read more
Category: 2024
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Category: Science
Sambandh Ek Rahasya
₹100.00આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: Self Help
Sambandh Samvedanano
₹200.00સંવેદના... શબ્દથી આપણે સમજી જઈએ કે લાગણીઓની વાત છે. માણસનું શરીર ચાલતું રહે તે માટે તેના શરીરમાં લોહીનું સતત પરિભ્રમણ ચાલતું રહે છે. તેવી જ રીતે સંબંધ ચાલતો રહે તે માટે તેમાં સતત સંવેદનાનું પરિભ્રમણ પણ થતું રહેવું જરૂરી છે. સંવેદનાનું પરિભ્રમણ જ સંબંધોના શ્વાચ્છોશ્વાસને ચાલુ રાખે છે. આ પૃથ્વી... read more
Category: Articles
Category: Inspirational
Category: New Arrivals
Sambandh Snehno
₹200.00સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે ઍડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે. એક છેડેથી ‘હું’ અને બીજા છેડેથી... read more
Category: Articles
Category: Inspirational
Category: New Arrivals
Sambhavit
₹125.00યુવાનીના ઉંબરે આવીને ઊભેલાં બે પ્રેમીપંખીડાંને જ્યારે વિયોગનો સામનો કરવો પડે ત્યારે મનહૃદયમાં કેવો અજંપો સર્જાય! તેમાં પણ જેની સાથે પ્રણયનું તારામૈત્રક સર્જાયું હોય અને સાત જનમના સંબંધના વાયદાઓ અપાયા હોય તે જ વ્યક્તિ પોતાના પતિના મિત્ર તરીકે સામે આવીને ઊભી રહે ત્યારે હૃદયમાં ઊઠતા વંટોળ અને મનના સૂકાભઠ રણમાં... read more
Category: New Arrivals
Category: Novel
Samjo Svikaro Shikho
₹200.00યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
Category: Articles
Category: New Arrivals
Samju Thaine Pachho Far
₹175.00સત્સંગી શબ્દો હરિભાઈ કોઠારી નામ સૂચક છે. નામમાં જ હરિ છે અને અટકમાં જ્ઞાનનો કોઠાર છે, એ આપણા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. મુંબઈમાં અવારનવાર એવું પણ બને છે કે એક જ દિવસમાં એમનાં ત્રણ ત્રણ પ્રવચનો હોય. હાથમાં કાગળ રાખીને કશું બોલતા નથી. કોઈ પણ વિષય હોય તે વિષયની માવજત મુદ્દાસર... read more
Category: 2023
Category: April 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Sanatan Moolyoni Kathao
₹150.00જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: 2023
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Sanskrutino Suryoday
₹200.00શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: Mythology
Category: New Arrivals
Santapit
₹175.00કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી, પછી ભલે તે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ, વસુ, અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય? નિયતિ જ સર્વોપરી હોય છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે. સૃષ્ટિનો આ સનાતન નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને આવનારી સદીઓ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Reflective
Category: True Story
Saraswatichandra (Gyansetu Edition)
₹350.00દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Saraswatichandra (Set of 4 Books)
₹800.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Satyakathao Mano Safal Udhyogpationi
₹250.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Self Help