Nava Bharatni Ranniti

Category Articles, Politics
Select format

In stock

Qty

ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ‘વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા. લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે.’
વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના વાઇરસની મહામારીના સમયગાળામાં વૈશ્વિક વ્યવસ્થાનું જૂનું માળખું ખાસ્સું હચમચી ગયું છે અને તેની જગ્યાએ નવી ગોઠવણો અને બાંધછોડ આવી રહી છે. દુનિયાના તમામ દેશોના પારસ્પરિક સંબંધોમાં નવી જરૂરિયાતો, નવી મજબૂરીઓ અને નવી આશાઓ ઉમેરાઈ છે અને એ પ્રમાણે દરેક પોતાની ચાદરોને આઘીપાછી કરી રહ્યા છે. આ આત્માઓનો સંઘર્ષ છે.
ભારતની એમાં અગત્યની ભૂમિકા છે. એક તો, ભારતની આંતરિક સ્થિતિની એવી માંગ છે કે તે વિશ્વ સાથે વધુ આત્મવિશ્વાસ અને નવાં લક્ષ્યોની પૂર્તિ માટે પેશ આવે. બીજું, દુનિયાના અન્ય દેશોની માંગ છે કે એક વધુ ન્યાયી અને ઉદાર વિશ્વની રચના માટે ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ અને અનુભવ સાથે સક્રિય ભૂમિકા ભજવે.

SKU: 9789395556040 Categories: , Tags: , , , , , ,
Dimensions 5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Nava Bharatni Ranniti”

Additional Details

ISBN: 9789395556040

Month & Year: September 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 216

Dimension: 5.50 × 8.50 in

ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકર ભારતના વર્તમાન વિદેશમંત્રી છે. તેઓ ભારત સરકારના અધિકારી તરીકે વર્ષ 2015થી 2018 સુધી વિદેશ સચિવ, 2013થી 2015 સુધી અમેરિકાના રાજદૂત, 2009થી 2013… Read More

Additional Details

ISBN: 9789395556040

Month & Year: September 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 216

Dimension: 5.50 × 8.50 in