Shabd Mara Swabhavmaj Nathi Ane Kafiyanagar
₹125.00સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Shabda Ma Maun Maun Ma Shabda
₹150.00શબ્દમૌનનો સાક્ષાત્કાર ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય. આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો... read more
Category: New Arrivals
Category: Poetry
Shades Of Sex
₹200.00સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Shahabuddin Rathod [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Samay No Sadupayog Shreni
Shakticharitra
₹150.00ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Shikhar Par Pahochvani Keys
₹150.00યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
Category: Articles
Category: New Arrivals
Shikhar Upar Malishu
₹500.00સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
Shikshakdharmani Sarthakta
₹275.00Category: 2023
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
Shukshma Jivanuo No Tarakhat Mahamari No Itihas
₹250.00Category: 2024
Category: April 2024
Category: Health
Category: New Arrivals
Slumdog Millionaire
₹350.00વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
Smart Learning
₹135.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Self Help
Smart Tricks
₹150.00અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કરતાં પણ મોટા અવતારી માની તેમને પૂજવા પણ... read more
Category: New Arrivals
Category: Science