Narkankal

Category Novel
Select format

In stock

Qty

અરબી સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનથી આવેલા વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડે છે.

રતનપર ગામનો ડૅમ ઓવરફ્લો થાય છે અને આજુબાજુનાં ગામડાંઓને ખાલી કરવાનો આદેશ બહાર પાડવામાં આવે છે. વહેણ ઓછાં થતાં અચાનક પોલીસસ્ટેશનમાં સરપંચનો ફોન આવે છે.

ભેખડ પરથી પડતાં પાણીના ધોધથી એક બાજુની જમીન ધસી પડતાં એમાંથી બહાર આવે છે એક નરકંકાલ. તપાસમાં ગયેલી પોલીસને હાડકાં સાથે મળે છે એક સોનાની વીંટી અને ચાંદીનાં ઝાંઝરની જોડ.
કોનું છે આ નરકંકાલ?….
કેટલાં વરસ જૂનું છે આ નરકંકાલ?….
શું છે આ નરકંકાલનું રહસ્ય?

પહેલી નજરે સરળ લાગતો કેસ ગૂંચવાતો જાય છે, પોલીસ હતાશામાં ઘેરાઈ જાય છે. ત્યારે જ કંઈક ચોંકાવનારું બને છે… અને ધીરે ધીરે ખૂલે છે મધુર પ્રણયનો કરુણ અંત.

SKU: 9789361970917 Category:
Weight0.20 kg
Dimensions8.5 × 5.5 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Narkankal”

Additional Details

ISBN: 9789361970917

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.20 kg

માવજી મહેશ્વરીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ ગામ એવા ભોજાય ખાતે એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેઓ પોતાના ગામમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરનાર પ્રથમ… Read More

Additional Details

ISBN: 9789361970917

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.20 kg