Mati Ni Mahek
₹350.00‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એ જાણવા માટે અચૂક... read more
Category: New Arrivals
Category: Reminiscence
Meeranu Mahabhinishkraman
₹150.00પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Mehfil With Naishadh
₹250.00મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા... read more
Category: 2024
Category: Articles
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Moneybhai ‘The Magician’
₹175.00રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mozar
₹150.00આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Mrugjalna Vamal
₹650.00પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022
Mrutyu: Andarni Vat Jano Ek Mahayogithi
₹299.00Category: 2023
Category: New Arrivals
Category: Reflective
Mrutyumoh
₹300.00મૃત્યુ. શું છે મૃત્યુ? મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ.... જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે? જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
My Vision Beyond The Horizon
₹250.00Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
Category: Articles
Category: Humour
Category: New Arrivals
Nabhiswar
₹150.00કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more
Category: Essays
Category: New Arrivals
Nadino Trijo Kinaro
₹150.00કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Nanakiya Swatantrata Mate Ni Dod
₹290.00Category: 2024
Category: April 2024
Category: Finance
Category: New Arrivals
Nava Bharatni Ranniti
₹275.00ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ‘વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા. લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે.’ વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના... read more
Category: Articles
Category: New Arrivals
Category: Politics
Navi Savar
₹225.00માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022