Money Works

Category Finance, Latest, New Arrivals
Select format

In stock

Qty

આ પુસ્તક પૈસા અંગેના તમારા વિચારોને જડમૂળથી બદલી નાખશે.

આવક સતત કેવી રીતે વધારવી એની ઉપર જ આપણા સૌનું ધ્યાન હોય છે. પણ, શું તમે જાણો છો કે આવક સતત વધારવી શક્ય નથી પણ, પૈસા તમારા માટે સતત કામ કરતા રહે છે, એટલે એને ચોક્કસ વધારી શકાય છે?

શું તમને ખબર છે…?

પૈસા શું છે?
પૈસા કેવી રીતે કામ કરે છે?
તમારી મહેનતના પૈસા દર મહિને ક્યાં જાય છે?
કેવી રીતે પૈસાનું આયોજન કરવું જોઈએ?
બચત કેવી રીતે કરવી જોઈએ?
જીવનનાં લક્ષ્યો કઈ રીતે પૂરાં કરાય?
Financial Planning દ્વારા તમારા Goals કેવી રીતે પૂરાં કરાય?
મહેનતથી કમાયેલા પૈસાને કેવી રીતે સતત Grow કરી શકાય?

આ પુસ્તકમાં પૈસાનું વિજ્ઞાન, પ્લાનિંગ, બચત, લોન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ, શૅરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રાખવા જેવી સાવધાની વગેરે અનેક વિષયો ઉપર સરળ ભાષામાં સમજાવાયું છે.

યાદ રાખો
આ પુસ્તક તમે વાંચજો અને તમારાં સંતાનોને પણ વંચાવજો.
આ પુસ્તક એ ખર્ચ નથી.
એ તમારી ઊજળી આવતીકાલ માટેનું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે.

ઉજ્જ્વળ ભવિષ્ય અને તમારાં Investmentsની
સુરક્ષા માટે આ પુસ્તક તમારે વાંચવું જ જોઈએ.
– નિલેશ શાહ
M.D., કોટક મહિન્દ્રા
એસેટ મૅનેજમેન્ટ કંપની લિ.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Money Works”

Additional Details

ISBN: 9789361976353

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Dimension: 8.5 × 5.5 × 0.55 in

Weight: 0.446 kg

અભિજીત કોલપકર વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને નાણાકીય ક્ષેત્રે તેમનો બે દાયકાનો અનુભવ છે. તેમનું પુસ્તક `Arthasakshar Vha!’ મરાઠીમાં બેસ્ટસેલર છે. તેઓ વિવિધ માધ્યમો દ્વારા… Read More

Additional Details

ISBN: 9789361976353

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Dimension: 8.5 × 5.5 × 0.55 in

Weight: 0.446 kg