New Life New Vision (English)
₹250.00Welcoming the New Year 2021, I had written in to group of family members and friends that ‘We are entering in the New Year, New Decade, with New vision, New challenges and New spirit.’ And indeed, it turned up as a prophecy, I had to face great challenge with. with... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
New Life New Vision (Gujarati)
₹120.00‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’ યસ, હું કૅન્સર વિજેતા 2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade, with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
Nikki Ni Kavita
₹400.00હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry
Nikki Ni Kavita (Eng.)
₹400.00I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry
Nimmit Falit
₹225.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Nirmish Thakar [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: Humour
Category: New Arrivals
Nokha Manvio Nu Anokhu Vishwa
₹225.00કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે. જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચીંધે છે, પણ એની સાથે... read more
Category: Inspirational
Category: New Arrivals
Overdraft
₹250.00નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more
Category: 2022
Category: 2023
Category: Finance
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Pachha Farata
₹175.00પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Paglu Mandu Hu Avakashma
₹425.00ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ... read more
Category: Autobiography
Category: New Arrivals
Paisani Kheti
₹125.00મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more
Category: 2023
Category: Finance
Category: Financial Success Strategies
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Panchjanya
₹150.00કાળભગવાનની આરતી... ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત! અહીંયા... read more
Category: New Arrivals
Category: Songs
Parasmani No Jadu
₹99.00બાળકો માટેની વાર્તાઓ બાળકોને પુરુષાર્થનો તથા પવિત્ર હૃદયનો મહિમા સમજાવતા આ બાલવાર્તાસંગ્રહમાં કુલ 17 વાર્તાઓ છે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ આપણી જાતને શુદ્ધ કરવી જોઈએ, નહીં તો ‘પારસમણિ’ હોય તો પણ તે કોઈ જાદુ કરી ન શકે. જો આપણે શુદ્ધ હોઈએ અને પુરુષાર્થ કરતા રહીએ તો કોઈ... read more
Category: 2023
Category: Children Literature
Category: February 2023
Category: Latest
Category: New Arrivals
Parenting Mantro
₹175.00નાના – કુમળા મનના બાળકના મનને સમજવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. બાળક કેવું, ક્યાં, કેમ, કેવી રીતે વિચારે અને વર્તે છે એ સમજવામાં જ પૅરન્ટ્સનો સમય અને ઉંમર જતી રહે છે અને સરવાળે મળતું પરિણામ લગભગ ઇચ્છિત હોતું નથી. બાળકને શીખવવા મથતાં પૅરન્ટ્સ પોતે શીખતાં અને નિષ્ફળ પ્રયોગો... read more
Category: New Arrivals
Category: Parenting
Parmatma Na Parenting Patro
₹175.00પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more
Category: New Arrivals
Category: Parenting
Patangiyana Farfaratthi Vavazodu
₹220.00દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે. એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે. આ થિયરીની ટૅક્નિકલ... read more
Category: 2023
Category: Essay
Category: January 2023
Category: Latest
Category: New Arrivals