-
Udaan
₹399.00‘હું માનું છું કે લોકો બે મુખ્ય કારણોસર આત્મકથા લખે છે : પહેલું કારણ ઘટનાનું નિરૂપણ કરવાનું ગણાવી શકાય અને બીજું કારણ ભીતર પડેલી લાગણીને સતત પ્રગટ કરતા રહેવાનું કહી શકાય.’ - આર્થર કોસ્લર નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત goal સુધી કેવી રીતે પહોંચાડી... read more
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
-
Udati Rakabi: Ketalun Satya, Ketali Kalpana ?
₹250.00Category: 2022
Category: Articles
Category: New Arrivals
-
Udya Vina Aambyan Aakash
₹275.00આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી નવલકથા પગ વગરનાં પગલાં જોવાં મળે એ જેટલું વિસ્મયકારી છે, પાંખ વગરનાં પંખીનું ગગનગામી ઉડ્ડયન જોવા મળે એ જેટલું અચરજ પમાડનારું છે એટલું જ વિસ્મયકારી અને અચરજ પમાડનારું સત્ત્વશીલ તત્ત્વ, ઊડ્યા વિના આકાશને આંબવાનું શ્રેય પ્રાપ્ત કરનારનું છે. જે બાળકના જન્મથી જ એનો જીવનકાળ બે કે... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
-
Unposted Letters
₹140.00આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: Letters
Category: New Arrivals
-
Utho, Jago, Dhyeyprapti Karo
₹199.00દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે. જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
-
Vaartano Dhagalo
₹175.00નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય? ગુજરાતી ભાષામાં આજના... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
-
Vaikunth Nathi Javu
₹175.00હાસ્ય સાહિત્યમાં હાસ્યને ગંભીરતાનાં વસ્ત્રો પહેરાવીને કે પછી ગંભીરતાને હાસ્યનાં વસ્ત્રો પહેરાવીને જીવનને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવું હોય તો, ગુજરાતી હાસ્ય સાહિત્યનું આ એક આદર્શ અને નમૂનારૂપ ક્લાસિક પુસ્તક `વૈકુંઠ નથી જાવું’ વાંચવું પડે. આ નિબંધ સંગ્રહમાં રજૂ થયેલા નિબંધો નદીનો એવો પ્રવાહ અને કિનારો બનીને આવ્યા છે કે... read more
Category: Humour
Category: New Arrivals
-
-
-
Vanar
₹275.00મહાકાવ્ય રામાયણમાં રામ, રાવણ, હનુમાન જેવા તેજસ્વી પાત્રોની છાયા નીચે કદાચ થોડા ઢંકાઈ ગયેલા, પરંતુ દૃઢ મનોબળ અને વીરતા સાથે જગતભરની શોષિત, પીડિત ગુલામ જાતિઓ માટે આશાનું કિરણ બતાવી ગયેલા, બે ભાઈઓની આ કથા છે. સદીઓથી ઉત્તરવાસી દેવો અને દક્ષિણવાસી અસુરો વચ્ચે ચાલતા રહેલા નિરંતર યુદ્ધમાં વિના વાંકે પીસાયા કરતી... read more
Category: New Arrivals
Category: Novel
-
Vande Hasyam
₹200.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે.લાખો ચહેરાઓને... read more
Category: Humorous Essays
Category: New Arrivals
-
Varta Name Nagar : Storyland 1
₹135.00ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી અને આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
-
Varta World
₹250.00આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ આમ તો વાર્તાઓ જ હોય છે. આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
-
-
-
-
-
Vibhajit
₹250.00વિભાજન. હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી. આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે... read more
Category: Fiction
Category: New Arrivals
-
-
-
Vicharonan Pratibimb
₹180.00Category: 2024
Category: April 2024
Category: Articles
Category: New Arrivals
-
Vicharthi Vismay Sudhi
₹150.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Reflective
-
-
-
Vidyarthi Upnishad
₹250.00Category: 2024
Category: April 2024
Category: Inspirational
Category: New Arrivals








































