Socratesthi Sartre
₹100.00‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્ગુણી માણસ પણ જો... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
Sonama Sugandh
₹140.00મધર ટેરેસા શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારી બહાર આવ્યાં ત્યારે એક માણસે મધર ટેરેસાને પૂછ્યું : ‘વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?’ મધર ટેરેસાનો જવાબ હતો : ‘ભાઈ, ઘરે જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો.’ * લિયોનાર્દો દ વિન્ચીને એક માણસે પૂછ્યું : ‘કેટલા પ્રકારના લોકો હોય છે?’ લિયોનાર્દો દ વિન્ચીએ કહ્યું :... read more
Category: Inspirational
Category: New Arrivals
Spark Manthan
₹175.00આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે! કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો! તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે… તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Reflective
Stop Nahi Start Thav
₹135.00યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
Category: Articles
Category: New Arrivals
Stree
₹149.00સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઘણી થાય છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવું જોઈએ એવું પણ કહેવાતું રહ્યું છે. એવું નથી કહેવાતું કે પુરુષે, સ્ત્રી સમોવડા બનવું જોઈએ. એવું પણ નથી કહેવાતું કે પુરુષે બાળકને જન્મ આપવો જોઈએ, જેથી તે સ્ત્રી જેવો ગણાય, પણ એવું કહેવાય છે કે સ્ત્રીએ પુરુષ જેવા... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Sugar Daddy
₹150.00સમાજ સમલૈંગિક સંબંધને સમજીને સ્વીકારવાની ગડમથલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એક બાય સેક્સ્યુઅલ માણસ પોતાની અંદરની મૂંઝવણનો સામનો કેવી રીતે કરતો હશે? શ્રીધરના ગૂંગળાવી નાખે એવા ભૂતકાળે, એના વર્તમાન પર સમાજ સામે આદર્શ પુરુષ બની રહેવાનું ભારેખમ વજન ધરબી દીધું છે. પોતાની વાસ્તવિકતાને દુનિયાથી છુપાવી રાખવા એ એક જુઠ્ઠી... read more
Category: New Arrivals
Category: Novel
Super Women
₹200.00* સ્ત્રીને એક અવસર મળે તો સફળતા એ આપોઆપ મેળવી લે છે. પહેલે પગથિયે પગ મૂકવાની તક મળે તો શિખરે પહોંચવાની આવડત સ્ત્રીમાં જન્મજાત હોય છે. 20મી સદીમાં અનેકાનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપબળે તક સર્જીને જે પરિણામો મેળવ્યાં તે નજર સામે છે. મહિલાઓએ એવરેસ્ટ આંબ્યો, આકાશી ઉડાન ભરી, વિમાનમાં એકલા સવાર... read more
Category: 2024
Category: Articles
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: True Story
Surya (Sanatan Suvarn Series)
₹599.00અગિયાર પેઢીઓથી ધરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામાયાની વર્તમાન વંશજ, સુંદર પણ કાતિલ એવી એક રહસ્યમયી સ્ત્રી! આર્યોના પાંચ વંશોમાં સૌથી વધુ પ્રતિભાવાન ઇક્ષ્વાકુનો વંશજ ભગીરથ જંબુદ્વીપ તરફ મક્કમ ગતિએ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે તેની સાથે... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Swami Vivekanandni Najare Matrushakti
₹150.00ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Swano Sakshatkar
₹250.00જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર' છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Swarg Ne Raste Diversion
₹95.001981 થી 1989 સુધી USA - ન્યૂ યૉર્કથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય Financial Situationsને સ્પર્શતી માહિતી અને સલાહ-સૂચનોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પત્રકારત્વ મધુભાઈએ કર્યું છે. ત્યારબાદ 1990માં આ જવાબદારીથી મુક્ત થઈ તેઓ ફ્રી-લાન્સર બન્યા અને લંડનથી પ્રકાશિત થતા AIM માસિક (જેના એડિટર હતા પીટર ડફ), ન્યૂ યૉર્કથી... read more
Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Tahevarono Utsav
₹400.00આપણી સનાતન સંસ્કૃતિમાં તહેવારો, ઉત્સવો, પર્વો અને વ્રતોનો મહિમા ગવાયેલો છે. આદર્શ જીવનશૈલી અને જીવનમૂલ્યો શીખવતાં આ તહેવારો આપણી આજુબાજુના વાતાવરણ, સંસ્કારો અને પરિવારોને ઊર્જા આપતાં રહે છે. વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો, ધર્મકથાઓ, પૌરાણિક કથાઓ, વ્રતકથાઓ, લોકવાર્તાઓ અને જીવનવૃત્તાંતોમાં આપણી સંસ્કૃતિના આવા ઉત્સવોની અનેક વાતો કરવામાં આવી છે, પરંતુ... read more
Category: Articles
Category: New Arrivals
Tamara Balakone Safal Kevi Rite Banavasho?
₹175.00ગૅઝેટ્સથી પ્રભાવિત આજની દુનિયામાં બાળકોનો ઉછેર ભવિષ્યમાં પણ ગૅઝેટ્સ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ આ બધા પરથી આપણું ધ્યાન દોરીને, બાળકોને આકર્ષિત કરે તેવી રૂપરેખા આપીને તેમને વિચારવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Parenting