ચિંતા છોડો સુખથી જીવો
કાયમ સાથે રાખવા જેવું પુસ્તક
કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે. જેમકે…
(1) ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક 50% કઈ રીતે ઘટાડવી?
(2) નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી?
(3) ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી?
(4) થાકને દૂર કરીને કાયમ યુવાન કઈ રીતે બની રહેવું?
(5) તમારી જિંદગીમાં રોજનો એક કલાક વધુ કઈ રીતે ઉમેરવો?
Be the first to review “Chinta Chhodo Sukh Thi Jivo”
You must be logged in to post a review.