દુનિયા સપાટ છે.
નંદન નીલેકની
નવી પેઢીના નાયક
કુમાર મંગલમ બિરલા
ખુલ જા સિમસિમ
સુનીલ ભારતી મિત્તલ
મજબૂત લડવૈયા
રાજીવ ચંદ્રશેખર
જિંદગીમાં રૂપિયા સિવાય બીજું ઘણું છે
અઝીમ પ્રેમજી
ભારતી ટેલિવિઝનની માયાજાળ પર જીત
સુભાષ ચંદ્રા
વૈભવ અને વિલાસનો નવો અંદાજ
બિક્કી ઓબેરોય
દોસ્તો અને દુશ્મોના
નુસ્લી વાડિયા
મજબૂત માણસ
ઉદય કોટક
વધુ શોધખોળ, વધુ વ્યાપાર
વિજય માલ્યા
શિખર પર એકાકી
રતન ટાટા
આ ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓનો વિસ્તૃત આલેખ છે. આ લોકો 21મી સદીમાં ભારતની આર્થિક પ્રગતિની તાકાત છે. ભારતની અભિભૂત કરનારી સફળતાના પાછળના ચહેરા છે.
તે બધા ઉદ્યોગપતિઓ આ પુસ્તકમાં સામેલ છે. ભારતીય પારંપારિક ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા નામ – રતન ટાટા અને કુમાર મંગલમ બિરલા. ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના નવા ગુરુ – નંદન નીલેકની અને અઝીમ પ્રેમજી. ટીવી અને ટેલિફોન ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ – સુનીલ ભારતી મિત્તલ, સુભાષ ચંદ્રા અને રાજીવ ચંદ્રશેખર અને અન્ય.
આ આલેખની ખાસ વાત એ છે કે દરેક વ્યક્તિએ કલાકો સુધી વીર સંઘવી સાથે પોતાની આશા, સ્વપ્નો અને દિલ તૂટવાની ઘટનાઓ વિશે જણાવ્યું છે. આ આલેખની તાજી માહિતીઓ પર આધારિત છે – ખુદ પોલાદી ઇરાદા ધરાવતા લોકોના મુખેથી.
કોઈ પણ માણસ જે ભારતીય સફળતાનાં પરિમાણો વિશે જાણવા માગે છે તેને આ પુસ્તક અત્યંત ઉપયોગી પુરવાર થશે. આ પુસ્તક નવા ભારતની ઊંડાણપૂર્વક ઝાંખી કરાવતું સૌથી વધુ વંચાતું પુસ્તક છે.
Be the first to review “Bharat Ni Safalta Na Shilpi”
You must be logged in to post a review.