Showing 181–210 of 1775 results

  • Ego Is The Enemy (Gujarati Edition)

    250.00

    “રાયન હૉલિડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં ‘કશુંક મેળવવા માટે’ તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે.” ઍન્થની રોબિન્સ International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Powerનાં લેખક ------ આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતાં કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો... read more

    By Ryan Holiday
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart
  • Ek Navu Manovigyan

    320.00

    ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more

    By Bhandev
    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Psychology
    Add to cart
  • Ek Raja Hato Ek Rani Hati

    149.00

    નાનપણમાં આપણે બધાં આપણાં દાદી અને નાનીને વાર્તા કહેવાની જીદ કરતાં. તેમાં મોટાભાગની વાર્તાઓ રાજા અને રાણીઓની હતી. વાર્તાઓની શરૂઆત જ એક વાક્યથી થતી કે... એક રાજા હતો અને એક રાણી હતી. ...અને પછી શરૂ થતી પરીકથા જેવી લાગતી સુંદર વાર્તા. એ વાર્તાઓમાં ક્યારેક રાણીઓ રિસાઈ જતી તો રાજાઓ એમના... read more

    By Urvashi Shrimali
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Ek Teepu Zakalnu

    175.00

    ‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Short Stories
    Add to cart
  • Ekalpankhee

    175.00

    ‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો સાહિત્યકાર વસે છે તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જકપ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Eye Witness

    249.00

    મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે.   …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે.   કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more

    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Falshruti

    149.00

    ‘ટૂંકી વાર્તા કેવળ ઘટના નથી, પરંતુ એ એક નવી ઘટના છે.’ - માય ડિયર જયુ * * * ઓચિંતા જ મારા ચિત્તમાં પ્રવેશીને ઊંઘવા ન દેનાર વાર્તાએ ક્યારેક મને હંફાવી પણ છે. વાર્તા એટલે સીધી ઘટના કે કોઈ અહેવાલ નહીં, વાર્તા એટલે માત્ર એક ક્ષણનો ઝબકારો. જેમ જેમ વાર્તાઓને નજીકથી... read more

    By Divya Jadav
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Fari Gruhpravesh

    150.00

    સંસ્કૃતમાં વાર્તા એટલે સાચી બનેલી હકીકતના અર્થમાં વપરાય છે. અંગ્રેજી, નૉવેલ કલ્પિત કથાના અર્થમાં છે, વૃત્ત. થવું, બનવું એમાંથી વાર્તા શબ્દ વ્યુત્પન્ન થયો છે, તેથી તેમાં યથાર્થનો અર્થ છે. ઉમાશંકર બે વર્તુળ દોરે છે, એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું ગોળ મોટું વર્તુળ તે કથા. એટલે કથાની અંદરનું ગર્ભ... read more

    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Filmi Ashok

    275.00

    સાહિત્યમાં જરા કઠિન કામ હોય તો એ વિવેચનનું છે. ટીકામાં કેવળ જે-તે વિષયને ઉતારી પાડવાનું કામ હોય છે, જ્યારે વિવેચનમાં સારું અને નરસું, બંને તપાસ્યા પછી આખરી નિર્ણય વિવેચકે લેવાનો હોય છે ને બને ત્યાં સુધી મોટાભાગના વાચકોને એ સ્વીકાર્ય હોવો જોઈએ. ઈ.સ. 1932થી શરૂ થયેલી `ટૉકી' ફિલ્મોથી શરૂ કરીને... read more

    By Ashok Dave
    Category: Articles
    Category: Humorous Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Flowers In Flames

    550.00

    At the onset, the author wishes to clarify that it is not his intent to pass judgment on the American life or culture. The story described in this book is a story of only one of the thousands of Gujarati families settled in America. It is not the author's intent... read more

    Category: Novel
    Add to cart
  • Gandhi : Ek Sachitra Jivankatha

    425.00

    ગાંધીનું જીવન અને આદર્શો સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે, પરંતુ વાસ્તવમાં, તેમના જીવનની જટિલતાએ જ મોહનદાસ કરમચંદ ગાંધીને સતત દિલચસ્પ બનાવી ચર્ચામાં રાખ્યા છે. તેમ છતાં તેમની અનેક સિદ્ધિઓની મહાનતાની વાતોમાં તેમના જીવનની ઘણી બારીક બાબતો હજી પ્રકાશમાં આવી શકી નથી. એવી અનેક બાબતોની સાથે આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી આદરણીય વ્યક્તિઓમાંની... read more

    By Pramod Kapoor
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Gandhi : Ek Sachitra Jivankatha (Deluxe Edition)

    550.00

    ગાંધીનું જીવન અને આદર્શો સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે, પરંતુ વાસ્તવમાં, તેમના જીવનની જટિલતાએ જ મોહનદાસ કરમચંદ ગાંધીને સતત દિલચસ્પ બનાવી ચર્ચામાં રાખ્યા છે. તેમ છતાં તેમની અનેક સિદ્ધિઓની મહાનતાની વાતોમાં તેમના જીવનની ઘણી બારીક બાબતો હજી પ્રકાશમાં આવી શકી નથી. એવી અનેક બાબતોની સાથે આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી આદરણીય વ્યક્તિઓમાંની... read more

    By Pramod Kapoor
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Gautam Adani

    325.00

    ‘ગૌતમ અદાણીને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમની દૃઢતા, તીક્ષ્ણ બુદ્ધિ અને અવિરત ઊર્જાનો હું પ્રશંસક છું. ગૌતમભાઈ નવા અને આત્મવિશ્વાસુ ભારતના સૌથી પ્રશંસનીય ઉદ્યોગપતિઓમાંના એક છે. ગૌતમ અદાણીની આ વિકાસગાથા સૌએ વાંચવા જેવી છે. આદરણીય આર. એન. ભાસ્કરની સક્ષમ લેખનશૈલી જોતાં, હું કોઈ ખચકાટ વગર કહી શકું છું કે... read more

    By R. N. Bhaskar
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Genius

    225.00

    એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • GET Set GO

    225.00

    આ પુસ્તક એક રોમાંચક યાત્રાનું વર્ણન છે. એક વ્યક્તિ કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિ અને મક્કમ મનોબળ દ્વારા વિકાસ અને પ્રગતિ કરી શકે છે એની અદ્ભુત સત્યઘટનાત્મક વાતો અહીં કરવામાં આવી છે. આ અનુભવો પ્રેરણાત્મક અને શાશ્વત સત્યો જેવાં છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં કેવી રીતે પોતાની શક્તિઓને... read more

    Category: Autobiography
    Add to cart
  • Ghazalna Gulmahor

    150.00

    ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગઝલરસ જોઈને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે’ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે. ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શે’રો ઉત્તમ... read more

    Category: 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Ghere Gher Lilalaher

    250.00

    ઘેરે ઘેર લીલાલહેર... એટલે કે... આપણા સૌને ઘેર લીલાલહેર! આપણને સૌને એક જાદુઈ ચાવી બતાવે છે મીનાક્ષીબહેન, આ હાસ્યગ્રંથના હળવા નિબંધોમાં, હાસ્યકથાઓમાં!... કઈ ચાવી? હસી પડવું... એ! પોતાના ઘરમાં, કુટુંબમાં, સ્નેહીઓમાં, મિત્રોમાં, પશુ-પંખીઓમાં, ચીજવસ્તુઓમાં, આખા મુંબઈ શહેરમાં આનંદ આનંદ જ જોવાની મીનાક્ષીબહેને દૃષ્ટિ કેળવી છે. જીવનની નાની-મોટી તકલીફો, ગેરસમજો, ભૂલો,... read more

    By Minakshi Dixit
    Category: Humorous Essays
    Category: Humorous Stories
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Gijubhainun Kelavaniman Pradan

    275.00

    સ્વાશ્રય અને સ્વાધીનતાની કેળવણી આપણે એટલે ગામડાં અને ગામડાંના શિક્ષણનો ઉકેલ એટલે રાષ્ટ્રના જીવનનો ઉકેલ. બાલજીવનના પ્રશ્નો ઉકેલવા આપણે મૉન્ટેસરીને પણ ત્યાં લઈ જઈએ. સ્વાશ્રય અને સ્વાધીનતા એ મૉન્ટેસરી પદ્ધતિનો પ્રાણ છે. એ વસ્તુ મૉન્ટેસરી પદ્ધતિ પાસે ન હોત તો આપણને તેનો કશો ખપ જ પડત, પણ ગામડું આજે શ્રમનું... read more

    Category: Education
    Category: New Arrivals
    Add to cart
  • Gita Ane Aa Jindgi

    300.00

    ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Gita-Jugalbandhi

    125.00

    ‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે, માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’ – વિદ્વદ્‌વર્ય સતીશચન્દ્ર જોષી ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક... read more

    By Sarvesh P. Vora, Pratapsinh Dabhi 'Haakal'
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Gitano Jivandhwani

    800.00

    ગીતા રણમેદાનનું ગીત છે. જીવન અને મૃત્યુની સરહદે ઝીલાયેલો કર્તવ્યબોધ છે. આમ પણ જીવન એક સંગ્રામ જ છે ને? કોઇવાર જાત સાથે તો કોઇવાર જગ સાથે! હજારો વર્ષથી ગીતારૂપી જ્ઞાનસરિતા વિશ્વમાં વહેતી રહી છે. તેના કિનારે અનેક જીવોએ તરસ છિપાવી છે. ગીતાજળનાં સિંચનથી અનેક સંસ્કૃતિઓ વિકસી છે. ટૅક્નૉલૉજીના પ્રતાપે આજે... read more

    Category: 2023
    Category: Articles
    Category: June 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Goat Days

    199.00

    નજીબની સૌથી મોટી ઇચ્છા અખાતી દેશમાં કામ કરીને ઘર માટે પૂરતા પૈસા કમાવાની છે. તે પોતાનું સ્વપ્ન સાકાર કરે છે, અને પહોંચે છે અખાતી દેશમાં… પણ અહીં પહોંચ્યા પછી શરૂ થાય છે તેના જીવનનું કાળું પ્રકરણ… નજીબ પહોંચી જાય છે સાઉદી રણની મધ્યમાં કોઈ અજાણ્યા અને એકલવાયા વિસ્તારમાં જ્યાં માત્ર... read more

    By Benyamin
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Googlema Madhpoodo

    125.00

    બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે. બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે.... read more

    By Kirit Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Gopi Vahalni Duniyama…

    125.00

    હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા... ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart