-
-
Ha Hu Bhagvan Chhu!
₹250.00હા, હું ભગવાન છું! નવલકથા એક સાઇકોલૉજિકલ થ્રીલર છે. નાયક પોતે સર્જક-લેખક, કવિ, સ્પીકર છે. સર્જકની દુનિયાના સર્જનહાર સાથે લડાઈ છે. ઉત્તમ કક્ષાના સર્જક સામે એનાં જ અનેક સર્જનો સવાલો કરવા માંડે ત્યારે શું થાય? શું થઈ શકે? મન અને મગજ વચ્ચે ખેલાતું દ્વંદ્વ જકડી રાખે એ રીતે આ નવલકથામાં... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
-
Halave Haiye Tirathyatra
₹150.00:: હાસ્યનિષ્પન્ન કરતી એક અનોખી પ્રવાસકથા :: કાકા સાહેબ કાલેલકર પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક’ કહે છે, જ્યારે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન પ્રવાસને ‘માહિતીપ્રદ મનોરંજન’ કહે છે. અહીં પ્રવાસ છે ઉજ્જૈન નગરીનો — જેને શ્રદ્ધાળુઓ ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાવે છે. અહીં તમને મળશે સાંદીપનિઋષિનો આશ્રમ જ્યાં કૃષ્ણ-સુદામાએ શિક્ષણ મેળવ્યું અને તેમની... read more
Category: Humour
Category: Latest
Category: New Arrivals
-
Ham To Bachche Hai
₹250.00रंग बिरंगे फूलों का यह गुलदस्ता बच्चों के लिए तैयार किया गया है। मैंने यह प्रयास इस उम्मीद के साथ किया है आज के बदलते समय में, मैं हिंदी भाषा में बच्चों के लिए कुछ कर पाउँ। हिंदी को आज नई पीढ़ी से जोड़ने का यह एक प्रयास है। बचपन... read more
Category: Children Poetry
Category: Latest
Category: New Arrivals
-
Hasayram
₹225.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Hasta Raho, Hasavta Raho
₹199.00હસતા તો રહો જ, હસાવતા પણ રહો! હસવું, હસી પડવું અને હસી નાખવું – હાસ્યની આ ત્રિવિધ લીલાઓમાં કૉમન વાત એક જ છે – હસવું! હસવું, જેટલું સહેલું છે, કોઈને ‘હસાવવું’ એટલું જ, ક્યારેક તો એના કરતાંય અધિક દુષ્કર છે, પણ ‘કોઈને હસાવવાની વાત દુષ્કર છે’ એ માન્યતાને ખોટી પાડે... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
-
Hasya No Varghodo
₹225.00શાહબુદ્દીન રાઠોડને અનેક વાર સાંભળ્યા છે. કાર્યક્રમ પૂરો થાય પછી પણ કાનને એક તરસ તો રહે કે ફરી પાછા ક્યારે સાંભળશું. એ પોતે ધીર, ગંભીર, સ્થિર થઈને પલાંઠી વાળીને પૂરતી સ્વસ્થતાથી વાતને વહેતી કરે અને શ્રોતાઓ જાણે કે ખુરશી સાથે ઊછળતા હોય એવું દૃશ્ય સર્જાય, તોપણ એના પૂરમાં તણાઈ ન... read more
Category: Humour
-
Hasya Samrat
₹175.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more
Category: Humour
-
Healthy Kids
₹275.00ઋજુતા દિવેકરનું અત્યાર સુધીનું આ સૌથી મહત્વનું પુસ્તક છે. નવી પેઢીના બાળકોની તંદુરસ્તી અને આરોગ્યની સુરક્ષા માટેનું ઉત્તમ માર્ગદર્શન અહીં અપાયું છે. આ પુસ્તક જેટલું વાલીઓ માટે ઉપયોગી છે તેટલું જ બાળકો માટે જરૂરિયાતનું છે. બાળકોના આહાર માટેની અનેક ગેરમાન્યતાઓ અને મૂંઝવણો અંગે આ પુસ્તકમાં આંખ ખોલી નાંખે તેવી વાતો... read more
Category: 2023
Category: Health
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Hesiyat
₹150.00Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
Hindu
₹275.00વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર વેદથી પુરાણ સુધીના હજારો ધર્મગ્રંથો છે, જે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. હજારો વર્ષ પહેલાં રચાયેલાં આ શાસ્ત્રોમાં મુખ્યત્વે પરમેશ્વરના સાક્ષાત્કાર માટેનું આધ્યાત્મિક જ્ઞાન આપેલું છે. તેની સાથે ઉચ્ચ કોટિનું મનુષ્યજીવન જીવવા માટે કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય જેવાં મનુષ્યજીવનનાં... read more
Category: 2023
Category: Articles
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
-
Hindu-muslim Ekta : Brahmna Ke Satya?
₹250.00કઠોર અને નઠોર ઇતિહાસનાં તથ્યો બારસો વરસ પહેલાં મુસલમાનોએ આપણા દેશ પર આક્રમણ કર્યું અને સૈકાઓ સુધી એકહથ્થું સત્તા ભોગવી. પરિણામે અહીંનું સમાજજીવન વેરવિખેર થઈ ગયું. આ આક્રમક મુસલમાની સત્તા સાથે હિન્દુઓ એક હજાર વરસ સતત સંઘર્ષ કરતા રહ્યા. અઢારમી સદીમાં તેઓએ મુસલમાની સત્તાનો સંપૂર્ણ પરાજય કર્યો. પણ એ પહેલાં... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Hitler
₹300.00હિટલર. એડોલ્ફ હિટલર. નામ સાંભળતાં જ ભલભલાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એવું ભયાનક વ્યક્તિત્વ એટલે એડોલ્ફ હિટલર! જર્મનીને પહેલા વિશ્વયુદ્ધમાં મળેલાં કારમા પરાજયનો બદલો લેવાનાં છૂપા ઈરાદા સાથે સત્તા ઉપર આવેલા હિટલરે, પૂરી દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધી. નાનપણમાં પોતાને થયેલાં અન્યાય અને દુઃખદ અનુભવ માટે સમગ્ર યહુદી... read more
Category: New Arrivals
Category: Novel
-
-
Homo Deus
₹499.00સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં... read more
Category: 2023
Category: December 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
-
Homo Deus : Sapiens
₹899.00₹998.00હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more
Category: Combo Offer
-
Hu Sonal Zaveri
₹325.00આ બધું શું થઈ રહ્યું હતું? દાદાનું વસિયતનામું કરીને જવું, તે પછીના ભાઈઓના ઉધામા અને પોતાને આમ ગુનેગારની જેમ સંતાઈને રહેવું પડે એવી ખોફનાક પરિસ્થિતિ શા માટે બની? એકાએક ખ્યાલ આવ્યો કે પોતે તો એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ એકલી ચાલીચાલીને કઈ તરફ જશે? કદાચ કોઈની દાનત બગડી... read more
Category: New Arrivals
Category: Novel
-
Hu Tamari Sathe Chhu
₹199.00Category: 2024
Category: April 2024
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
-
Hu Tu Ane Aapne
₹250.00આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
-
Hun, Sanatan
₹175.00તમારા નિબંધો અને ગદ્યથી હું પરિચિત છું. સંસ્કૃત અધ્યયનમાંથી પ્રાપ્ત સજ્જતા તેમાં દેખાય છે. એટલે તો તમને વડોદરાના કારાગારમાં (20 ઑક્ટોબર, 1976) પત્રમાં લખ્યું હતું કે સરસ્વતી હંસારુઢા ગણાય છે, પણ આપણા જમાનામાં તો તેનું નિવાસસ્થાન કારાગાર છે. તમે બહાર નીકળશો ત્યારે એકાદ નવલકથા, બે નિબંધસંગ્રહો અને નોંધપોથી લઈને જ... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
-
-
Hyperfocus
₹225.00Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Self Help
-
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.
Category: Emotional Articles
-
-
Indradhanuno Aathmo Rang
₹425.00ઈન્દ્રધનુષની જેમ જ માનવીનું જીવન પણ સુખ અને દુ:ખના વિવિધ રંગોથી ભરેલું છે. સુખ, દુ:ખની કહેવાતી સ્પષ્ટ ભેદરેખામાં જ્યારે આઠમો રંગ Gray ઉમેરાય ત્યારે Dedly વાતાવરણ સર્જાતું હોય છે. વારસાગત સંસ્કારો અને લોહીની સગાઈની સામે જ્યારે માનવીની મનોવિકૃતિનો સંઘર્ષ થાય ત્યારે સરવાળે કોણ જીતે? સૃષ્ટિમાં સર્વત્ર જીવનની બેઢંગી... read more
Category: New Arrivals
Category: Novel






































