-
-
Antariksh Pari Sunita Williams
₹125.00ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે છેલ્લા છ મહિનાથી સ્પેસમાં જે અલ્પકાલિન મુકામ કર્યો તેના કારણે તેણે કલ્પનાશક્તિ અને વિશ્વના લાખો લોકોના દિલમાં એક અદનું સ્થાન બનાવી લીધું છે. તેણે એક મહિલા તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી દ્વારા 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરી એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. અહીં એ અસાધારણ મહિલાની... read more
Category: Biography
Category: New Arrivals
Category: Womens Day Special
-
Antariyal
₹150.00અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે.... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: September 2022
-
-
-
-
Architect Of Amrit Path (Eng.)
₹250.00True successor of Rishimuni’s Our primary responsibility as human is: to hand over the planet earth we have inherited to our next generation in a better way. We are all children of nature, nature always protects us, but we do not take care of it! Prime Minister Narendra Modi, whose... read more
Category: 2023
Category: Articles
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
-
Architect Of Amritpath (Guj)
₹250.00ઋષિમુનિઓના વારસદાર માણસ તરીકેની આપણી પ્રાથમિક જવાબદારી છે : આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બેહતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપણું જતન કરે છે, એટલી સંભાળ આપણે તેની રાખતાં નથી! ક્લાઇમેટ ચેન્જ જેમનો અંગત રીતે પ્રિય વિષય છે અને... read more
Category: 2023
Category: Articles
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
-
Arjun Uvach
₹150.00જીવનના યુદ્ધમાં ઊભેલા અર્જુનની વાત ‘અર્જુન ઉવાચ’ ગુજરાતી ભાષામાં એક અલગ જ ભાત પાડતું પુસ્તક છે. સ્વયં મહાભારત જ એવડો મોટો ખજાનો છે કે એ સમજતા ભવના ભવ વીતે, પણ જ્યારે વાંચો ત્યારે નવા નવા અર્થ મનમાં ખૂલતાં જ જાય. મનની મૂંઝવણોના ઉકેલ પણ મળતા જાય. આ પુસ્તકમાં થોડી... read more
Category: Inspirational
Category: New Arrivals
-
Art Of Loving
₹200.00આપણે આજીવન એ શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્રેમ શું છે? હકીકતે પ્રેમ શું નથી તેનું વધારે સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણને પ્રેમ વિશે વાતો કરવી ગમે છે પણ તેનો અમલ કરવો નથી ગમતો. આપણે મોટિવેશનલ પર્સનાલિટીઝ પાસે જઈને હજારો રૂપિયા ફી ભરીને આર્ટ ઑફ લિવિંગ શીખીએ છીએ. જીવન કેવી રીતે... read more
Category: Articles
Category: Inspirational
Category: New Arrivals
-
Attan Ni Olipa
₹150.00આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, `અટ્ટણની ઓલીપા’ પણ એક એવા જ અગોચર આલમની ખોજ છે. આ સંગ્રહનાં ગીતોના હિંચકે તમને બેશક ઝૂલવાનું મન થશે. અહીં ગઝલની વાહવાહ પછીનું મૌન છે, તો અછાંદસના આકાશમાં નવા જ સૂર્ય-ચંદ્રનું તેજ પણ છે. રક્ષા શુક્લનાં કાવ્યોના... read more
Category: New Arrivals
Category: Poetry
-
Attitude is EVERYTHING
₹160.00તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય? જો તમે આવું Feel કરતા હોવ તો તમે... read more
Category: Amazon Top 10
Category: Self Help
-
Awaken The Giant Within : Unlimited Power (Combo Offer)
₹989.00₹1,098.00Category: Combo Offer
Category: Inspirational
Category: Self Help
-
Ayodhyathi Godhra
₹200.00ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Religious
Category: Secularism
-
Babylon No Richest Man (Complete Edition)
₹125.00સંપત્તિને સતત વધારવાની 4,000 વર્ષથી અકસીર શાશ્વત નીતિઓ દરેક સદીમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે. આજે તમે પણ... read more
Category: Inspirational
Category: New Arrivals
-
Bakul Tripathi [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: Humour
Category: New Arrivals
-
-
Banshaiya
₹499.00સ્વાતંત્ર્યસંગ્રામ સાથે દેશ માટે પણ એ સમાજસુધારણાનો, નવજાગૃતિકાળનો સમય હતો. ઘરસંસારની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી. એ સમયે કન્યાવિક્રય પ્રચલિત હતો. જોકે આજે પણ જુદા જુદા સ્વરૂપે ક્યાં નથી. આઠ-નવ વર્ષની કુમળી દીકરીને બીજવર, ત્રીજવરને પરણાવી દઈ મા-બાપો મોકળાં થઈ જતાં. દુષ્કાળ જેવા સમયમાં તો શ્રીમંત શેઠિયાઓ ખાસ ગામડે ઊતરી પડતા.... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel

























![Bakul Tripathi [Sadabahar Hasya]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Bakul-Tripathi-Front-150x232.jpg)












