હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા…
ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે હવે સજ્જ છે ગોપી. અને ત્યાં જ આવે છે ગોપીના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ!!!
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે.
સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાંઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાંઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361975608
Month & Year: April 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 68
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.07 kg
Additional Details
ISBN: 9789361975608
Month & Year: April 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 68
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.07 kg




































Be the first to review “Gopi Vahalni Duniyama…”
You must be logged in to post a review.