Ek Teepu Zakalnu

Select format

In stock

Qty

‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.”
ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું બેઠી ભોંય ખોદવી રહેવા દે ઉમા. પણ ભોંયમાં ઊંડે ઊંડે દટાયેલા સોનાના ચરૂ જ નથી હોતા, ક્યારેક કુંડળી મારી બેઠેલો ભોરિંગ ઝેરી ફૂંફાડા મારતો હોય છે.
‘મને હતું ઉમા કે આ બાળકને હું એવું મારું બનાવીશ કે એના બાપનાં વારસને એ સદંતર નકારી દે.’
એની આંખનો તણખો બુઝાઈ ગયો.
‘પછી તું મારા જીવનમાં આવી દેરાણી થઈને, મને હતું તું આ નિષ્પ્રાણ ઘરમાં પ્રાણ ફૂંકશે. પણ એમની આંખ તારા પર હતી. એમની પોલિટીકલ લાઇફમાં તારા જેવી યુવાન સુંદર સ્ત્રી બહુ કામ આવે અને તું એમને, મારા પતિને વારસ પણ આપે, અને કોઈને વહેમ પણ ન આવે.’
ઉમા ધ્રૂજી ઊઠી. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને કરેલો આ ગર્ભિત ઇશારો!
‘બોન્સાઈ’

Weight0.18 kg
Dimensions0.8 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ek Teepu Zakalnu”

Additional Details

ISBN: 9788119132744

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 150

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9788119132744

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 150

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg