-
Aftershock
₹175.00આફ્ટરશોક શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા ‘આફ્ટરશૉક’ની કથા છે આ!!
Category: Novel
-
-
Agan Manthan
₹150.00આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે! કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો! તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે… તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Reflective
-
Agnipariksha
₹275.00ગેરસમજના ગોરંભાયેલા વંટોળમાં અટવાતી પ્રેમકથા નાયિકા વૈદેહીને પોતાની મૈત્રીની શુદ્ધતા અને પવિત્રતા સાબિત કરવા માટે કયા સંજોગોમાં અગ્નિપરીક્ષા આપવાની વેળા આવી? શું બે મિત્રો વચ્ચે થયેલી ગેરસમજની નહીં દેખાતી સૂક્ષ્મ આગ મૈત્રીના મોગરાને મૂરઝાવી નાખશે? જિંદગીને એક ચોક્કસ મંજિલ પર પહોંચાડવા માટે કથાનાયિકા વૈદેહીના જીવનરાહમાં તારણહાર બનીને કોણ આવ્યું? એ... read more
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
-
Agochar Vishwani Romanchak Yatra
₹175.00‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે... read more
Category: 2023
Category: Articles
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
-
Ajwalana Aftershoks
₹300.00જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે... read more
Category: Emotional Articles
Category: New Arrivals
-
Akhand Anand Ni Rangoli
₹175.00જીવનને સાર્થક કરતો આનંદનો અર્ક! પ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી. આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને... read more
Category: Essays
-
-
Akhenatan
₹250.00દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
Category: Novel
-
Akhenatan : Jivan Ni Munzvan : Lucky (Combo Offer)
₹666.00₹740.00Category: Combo Offer
Category: Novel
-
Akhenatan (Part-2)
₹250.00અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
Category: New Arrivals
Category: Novel
-
-
-
Andar No Ughad, Andar No Ujas
₹175.00અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક! છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. માણસને બહારના ઉઘાડ અને બહારના... read more
Category: Essays
-
Andhardweep
₹399.00‘હા, હા, મારે જવું પડે છે ખાસ કામ માટે જ. અરે અહીંથી પગ ઊપડતા નથી.’ ‘જો ન આવ્યા ત્રીજા દિવસે તો?’ તે ધીરેથી બોલી હતી. ‘તો હું વિશ્વાસ નહીં કરું. બાબા સાથે ચાલી જઈશ વતનમાં. મારે તમારા વગર રહેવું દુષ્કર છે. બાબા નંઈ લઈ જાય તો ઊંડમાં ડૂબી જએ આખી.’... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
-
-
-
Anjani, Tane Yaad Chhe?
₹175.00હું આ બધાં સ્મરણો અત્યંત રસપૂર્વક વાંચી ગયો, કેમ કે હું એ વાંચતો ગયો તેમ મને મારો બાલ્યકાળ, એનાં મસ્તી-તોફાનો, એના સાથીદારો અને ત્યારે માણેલા અનેક પ્રસંગો યાદ આવતા ગયા. – ગુલાબદાસ બ્રોકર ‘બાળપણની આ કથા માત્ર લેખિકાની નથી, કારણ કે વાચકો ઝીલશે એમાં પોતાના જ બાળપણનો પડઘો, પોતાના અતીતની... read more
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence
-
Anokhi Shodho
₹125.00અનોખી શોધો રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં... read more
Category: Science



































