Showing 121–150 of 1604 results

  • Dead Game

    200.00

    બીજા વિશ્વયુદ્ધના અંત સમયે, ઇજિપ્તના કૅરો શહેરમાં, ચાર્લ્સ હેવર્ડ અને સ્માર્ટ, સુંદર અને સફળ એવી સોફિયા લિયોનાઇડ્સ એકબીજાંના પ્રેમમાં પડે છે. યુદ્ધ સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી મળીને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. હેવર્ડ ઘરે પહોંચતાં જ ‘ધ ટાઇમ્સ’માં સમાચાર વાંચે છે કે, શ્રીમંત ઉદ્યોગપતિ એરિસ્ટાઇડ લિયોનાઇડ્સની 85 વર્ષની વયે... read more

    Category: New Arrivals
    Category: Novel
  • Dear Teenager

    250.00

    Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Death On The Nile

    295.00

    Death ઑન ધ નાઇલ અગાથા ક્રિસ્ટી `ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો... read more

    Category: Novel
  • Deep Work

    250.00

    અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે. આ આવડત છે Deep Work કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે. અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
  • Devu To Mard Kare

    135.00

    શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત... read more

    Category: Humour
  • Dhabkar

    200.00

    પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે. * * * પુસ્તકો ન વાંચવાને કારણે આપણે વાંચન થકી બુદ્ધ થવાના બદલે... read more

    Category: 2024
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
  • Dhirubhaism

    125.00

    ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more

    Category: Inspirational
  • Dhoondhbhari Kheen

    250.00

    વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more

    Category: 2023
    Category: February 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Diamonds Are Forever, So Are Morals

    425.00

    પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arriavals
    Category: October 2023
  • Diluni Diary

    200.00

    પોતાની શોધનો સમૃદ્ધ વૈભવ વિનોદ જોશી ડાયરી એ માત્ર અભિવ્યક્તિનો જ વિષય નથી. એ સ્મૃતિ, સ્વપ્ન અને કલ્પના વડે વાસ્તવિકતામાં પાડેલું વિચારપૂર્વકનું પગલું હોય છે. તેમાંની સંદર્ભજાળ ઉકેલવાનું તેના લખનાર અને વાંચનાર બંનેને ગમી જાય તેવું હોય છે. એક અર્થમાં તે આંતરસંવાદ છે તો બીજા અર્થમાં તે દસ્તાવેજ પણ છે.... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Self Help
  • Diva Svapna

    100.00

    બાળકોના બાળપણનું બ્રહ્માંડ   બાળક એ કોઈપણ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે અતિમહત્વની સંપત્તિ હોય છે. દરેક બાળકનું મન, મગજ અને મિજાજ બીજા બાળક કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. બાળકના મનને સમજીને તેને યોગ્ય દિશા આપવાનો પડકાર દરેક શિક્ષક અને વાલી રહેતો હોય છે.   `બાળકોની મુછાળી મા’નું બિરુદ... read more

    Category: Education
    Category: New Arrivals
  • Divyaprem

    225.00

    ઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા! સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છે: `મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Novel
  • Dont Worry Be Happy

    250.00

    દુ:ખ! જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ ચોક્કસ સમય નથી અને જેનો કોઈ ચોક્કસ સ્વભાવ પણ નથી. નથી કોઈ એને જોઈ શકતું, નથી કોઈ એને રોકી શકતું અને એટલે જ દરેક વ્યક્તિની જિંદગીમાં ઝંઝાવાત લાવી દેવાને માટે સમર્થવાન છે આ દુ:ખ! માત્ર બે અક્ષરનો આ શબ્દ... read more

    Category: Inspirational
  • Doobkikhor

    200.00

    ગુજરાતી વાર્તાવિશ્વનો એક સાચુકલો અને આશાસ્પદ અવાજ રઈશ મનીઆરનો પહેલો પરિચય મારા પ્રિય કવિ મરીઝ  વિશેના એમના નિ:સ્વાર્થ કામથી થયો. પછી મને એમનો પરિચય થયો ગાલિબના ચૂંટેલા શેરોના આલા દરજ્જાના અનુવાદક તરીકે. અને હવે વાર્તાકાર તરીકેનો રઈશ મનીઆરનો તાજો અવતાર જોઈને હું રાજી છું. આ વાર્તાસંગ્રહના પાનેપાને એમની કાબેલ મનોવૈજ્ઞાનિક... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Short Stories
  • Dynamic D.M.

    275.00

    મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
  • Ek Navu Manovigyan

    320.00

    ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Psychology
  • Ek Teepu Zakalnu

    175.00

    ‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Short Stories
  • Ekalpankhee

    175.00

    ‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો સાહિત્યકાર વસે છે તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જકપ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
  • Eye Witness

    225.00

    મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે.   …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે.   કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more

    Category: New Arrivals
    Category: Novel
  • Fari Gruhpravesh

    150.00

    સંસ્કૃતમાં વાર્તા એટલે સાચી બનેલી હકીકતના અર્થમાં વપરાય છે. અંગ્રેજી, નૉવેલ કલ્પિત કથાના અર્થમાં છે, વૃત્ત. થવું, બનવું એમાંથી વાર્તા શબ્દ વ્યુત્પન્ન થયો છે, તેથી તેમાં યથાર્થનો અર્થ છે. ઉમાશંકર બે વર્તુળ દોરે છે, એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું ગોળ મોટું વર્તુળ તે કથા. એટલે કથાની અંદરનું ગર્ભ... read more

    Category: New Arrivals
    Category: Short Stories
  • Flowers In Flames

    550.00

    At the onset, the author wishes to clarify that it is not his intent to pass judgment on the American life or culture. The story described in this book is a story of only one of the thousands of Gujarati families settled in America. It is not the author's intent... read more

    Category: Novel
  • Genius

    225.00

    એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • GET Set GO

    225.00

    આ પુસ્તક એક રોમાંચક યાત્રાનું વર્ણન છે. એક વ્યક્તિ કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિ અને મક્કમ મનોબળ દ્વારા વિકાસ અને પ્રગતિ કરી શકે છે એની અદ્ભુત સત્યઘટનાત્મક વાતો અહીં કરવામાં આવી છે. આ અનુભવો પ્રેરણાત્મક અને શાશ્વત સત્યો જેવાં છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં કેવી રીતે પોતાની શક્તિઓને... read more

    Category: Autobiography