આ પુસ્તક એક રોમાંચક યાત્રાનું વર્ણન છે. એક વ્યક્તિ કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિ અને મક્કમ મનોબળ દ્વારા વિકાસ અને પ્રગતિ કરી શકે છે એની અદ્ભુત સત્યઘટનાત્મક વાતો અહીં કરવામાં આવી છે. આ અનુભવો પ્રેરણાત્મક અને શાશ્વત સત્યો જેવાં છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં કેવી રીતે પોતાની શક્તિઓને ઓળખીને, લક્ષ્યોને મેળવવા માટે Focus થવું જોઈએ? તમારી પ્રગતિમાં કોઈ પણ જાતનો ધ્યેયભંગ ન થાય અને તમે નિરાશાની ગર્તામાં ન ધકેલાઈ જાવ એ માટે કેવી રીતે નેગેટિવ વ્યક્તિઓને હરાવી શકાય? આ બધી બાબતો જ ધીરુભાઈ અને રિલાયન્સના જીન્સમાં પણ છે. એ સોનેરી વાતોને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં આ પુસ્તકમાં કરવામાં આવી છે.
• મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
સામાન્ય માણસ દ્વારા સાદગીથી સફળતાની શોધની યાત્રા.
આર. બાલ્કી
સંવેદનશીલ ફિલ્મ ડાયરેક્ટર
Be the first to review “GET Set GO”
You must be logged in to post a review.