ઘેરે ઘેર લીલાલહેર…
એટલે કે… આપણા સૌને ઘેર લીલાલહેર!
આપણને સૌને એક જાદુઈ ચાવી બતાવે છે મીનાક્ષીબહેન, આ હાસ્યગ્રંથના હળવા નિબંધોમાં, હાસ્યકથાઓમાં!… કઈ ચાવી?
હસી પડવું… એ!
પોતાના ઘરમાં, કુટુંબમાં, સ્નેહીઓમાં, મિત્રોમાં, પશુ-પંખીઓમાં, ચીજવસ્તુઓમાં, આખા મુંબઈ શહેરમાં આનંદ આનંદ જ જોવાની મીનાક્ષીબહેને દૃષ્ટિ કેળવી છે.
જીવનની નાની-મોટી તકલીફો, ગેરસમજો, ભૂલો, મુશ્કેલીઓમાંથી પસાર થતાં, અથડાતાં, પછડાતાં, ઊભા થઈ જતાં પાત્રો અને લેખિકા પોતે પણ – અંતે હસી પડે છે અને હસાવી જાય છે આપણને, વાચકોને!
અહીં નર્મમર્મભર્યો વિનોદ છે, તો ઊર્મિઓની આછી લહેરોય છે. મીનાક્ષીબહેનની એકથી વધુ પારિતોષિકો જીતી ગયેલી સ્મરણકથા ‘અંજની, તને યાદ છે?’ – એણે વાચકોમાં લેખિકાની ગરવી પ્રાસાદિક, મનોરમ શૈલીનું આકર્ષણ ઊભું કરેલું.
અહીં મીનાક્ષીબહેનના મધુર વ્યક્તિત્વની ‘કંપની’ ચાલો, ફરીથી માણીએ!
Ghere Gher Lilalaher
Category Humorous Essays, Humorous Stories, Latest, New Arrivals
Select format
In stock
SKU: 9789361975936
Categories: Humorous Essays, Humorous Stories, Latest, New Arrivals
Tags: gare, Ghere Gher Lilalaher, Gujarati culture, Gujarati festivals, laher, leela, ler, lila
| Weight | 0.235 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.35 in |
Additional Details
ISBN: 9789361975936
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 202
Dimension: 8.5 × 5.5 × 0.35 in
Weight: 0.235 kg

Minakshi Dixit
2 Books- Explore Collection
અભ્યાસ : એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત), 1960, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. શ્રી ઉમાશંકર જોશીનાં શિષ્યા, સુપ્રસિદ્ધ હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનાં નાનાં બહેન. 1964માં ચિત્તરંજન દીક્ષિત સાથે લગ્ન… Read More
Additional Details
ISBN: 9789361975936
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 202
Dimension: 8.5 × 5.5 × 0.35 in
Weight: 0.235 kg

























Be the first to review “Ghere Gher Lilalaher”
You must be logged in to post a review.