-
Dark Secrets
₹250.00ઇંગ્લૅન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોર્પની કરપીણ હત્યા થાય છે. એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જ્હૉન અને લોરેન્સ, જ્હૉનની પત્ની મૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એવ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા... read more
Category: 2023
Category: Fiction
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
-
Dead Game
₹225.00બીજા વિશ્વયુદ્ધના અંત સમયે, ઇજિપ્તના કૅરો શહેરમાં, ચાર્લ્સ હેવર્ડ અને સ્માર્ટ, સુંદર અને સફળ એવી સોફિયા લિયોનાઇડ્સ એકબીજાંના પ્રેમમાં પડે છે. યુદ્ધ સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી મળીને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. હેવર્ડ ઘરે પહોંચતાં જ ‘ધ ટાઇમ્સ’માં સમાચાર વાંચે છે કે, શ્રીમંત ઉદ્યોગપતિ એરિસ્ટાઇડ લિયોનાઇડ્સની 85 વર્ષની વયે... read more
Category: New Arrivals
Category: Novel
-
Dear Teenager
₹250.00Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
-
Death On The Nile
₹295.00Death ઑન ધ નાઇલ અગાથા ક્રિસ્ટી `ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો... read more
Category: Novel
-
Deep Work
₹250.00અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે. આ આવડત છે Deep Work કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે. અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Self Help
-
Devki
₹375.00મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Devu To Mard Kare
₹149.00શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત... read more
Category: Humour
-
Dhabakata Manvi
₹250.00ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
-
Dhabkar
₹200.00પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે. * * * પુસ્તકો ન વાંચવાને કારણે આપણે વાંચન થકી બુદ્ધ થવાના બદલે... read more
Category: 2024
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Dhai Inchka Chand
₹150.00सारांश और क्या होता ये ज़िंदगी का सारांश? ढाईं इंच का चाँद और सवा गंज अँधेरा!
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
-
Dhimu Tabakato Bhukharo Kolaso
₹120.00દીવાસળી બળી વળી વાંકી પડી પડી થઈ અંધારે અંધાર…
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
-
Dhirubhaism
₹125.00ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more
Category: Inspirational
-
Dhoondhbhari Kheen
₹250.00વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
Category: 2023
Category: February 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Dhumralekha
₹200.00::: રૂંવે રૂંવે દીવા પ્રગટે એવી મધુરતા અને કટકે કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન ::: સમય પડખું ફેરવે અને સાગરમાં નદી સમાઈ જાય એ પછી મદમસ્ત મોજાં સાથે ઊછળવું, ભળવું, મળવું, તરવું વળી બદલાતી મોસમની વાછંટે વાછંટે હળવે હળવે એકમેકમાં ઓતપ્રોત થઈ પીગળવું એટલે ધૂમ્રલેખા... પળ પળ પરોવી... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Diamonds Are Forever, So Are Morals
₹425.00પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more
Category: 2023
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
-
Diluni Diary
₹200.00પોતાની શોધનો સમૃદ્ધ વૈભવ વિનોદ જોશી ડાયરી એ માત્ર અભિવ્યક્તિનો જ વિષય નથી. એ સ્મૃતિ, સ્વપ્ન અને કલ્પના વડે વાસ્તવિકતામાં પાડેલું વિચારપૂર્વકનું પગલું હોય છે. તેમાંની સંદર્ભજાળ ઉકેલવાનું તેના લખનાર અને વાંચનાર બંનેને ગમી જાય તેવું હોય છે. એક અર્થમાં તે આંતરસંવાદ છે તો બીજા અર્થમાં તે દસ્તાવેજ પણ છે.... read more
Category: 2023
Category: Latest
Category: March 2023
Category: New Arrivals
Category: Self Help
-
Diva Svapna
₹100.00બાળકોના બાળપણનું બ્રહ્માંડ બાળક એ કોઈપણ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે અતિમહત્વની સંપત્તિ હોય છે. દરેક બાળકનું મન, મગજ અને મિજાજ બીજા બાળક કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. બાળકના મનને સમજીને તેને યોગ્ય દિશા આપવાનો પડકાર દરેક શિક્ષક અને વાલી રહેતો હોય છે. `બાળકોની મુછાળી મા’નું બિરુદ... read more
Category: Education
Category: New Arrivals
-
Divyaprem
₹225.00ઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા! સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છે: `મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
-
Dont Worry Be Happy
₹250.00દુ:ખ! જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ ચોક્કસ સમય નથી અને જેનો કોઈ ચોક્કસ સ્વભાવ પણ નથી. નથી કોઈ એને જોઈ શકતું, નથી કોઈ એને રોકી શકતું અને એટલે જ દરેક વ્યક્તિની જિંદગીમાં ઝંઝાવાત લાવી દેવાને માટે સમર્થવાન છે આ દુ:ખ! માત્ર બે અક્ષરનો આ શબ્દ... read more
Category: Inspirational
-
Draupadi (Original Gujarati Edition)
₹299.00દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Dubki
₹110.00મરજીવા માત્ર દરિયામાં જ નથી ખાબકતા, દરિયાથી અગાધઊંડાં જીવનમાં અને માનવમનમાં પણ ખાબકે છે. માણસ જેટલો બહાર જીવે છે એથી અધિક પોતાની ભીતર જીવે છે. માવનજીવન અને મનમાં લગાવેલી પ્રત્યેક ડૂબકી અમૂલ્ય રત્નની શોધ બની જાય છે. એવાં અનેક રત્નો આ પુસ્તકના પાનેપાનામાંથી જડશે.
Category: Articles
Category: Inspirational
-
Dynamic D.M.
₹275.00મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence






































