Mahamanav Shrikrushna
₹400.00મહામાનવ કૃષ્ણ જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની... read more
Category: Rathayatra
Category: Spiritual
Mahatma Ane Gandhi
₹199.00મહાત્મા ગાંધી કોણ હતા? ગાંધીજી એ માણસ હતા, ઇતિહાસની એ વિરલ પ્રતિભાઓમાંના એક હતા, જેમની આત્મકથાઓ રાષ્ટ્રની તવારીખો બની જતી હોય છે. 20મી સદીના વિચારકો અને પૂરી સદી પર અસર કરનારા મનુષ્ય જાતિના પ્રતિનિધિઓમાં ગાંધીનું નામ ચર્ચિલ, સ્તાલિન, હિટલર, દ’ગોલ, લેનિન, માઓ ઝેદોંગ, રૂઝવેલ્ટ, મુસોલિનીની સાથે મુકાય છે. `Time’ સાપ્તાહિકે... read more
Category: Gandhi Jayanti Special
Category: History
Mahatma Gandhi : Mari Drashtie
₹85.00મહાત્મા ગાંધી મારી દૃષ્ટિએ ગાંધીજીની બધી જ વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીવાદી હોઈ શકે, ગાંધીજન નહીં. જે વાત ગળે ન ઊતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો. ગાંધીજીએ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવટ બતાવી તેવી કોઈ મહાપુરુષે બતાવે નહીં હોય. ગાંધીજીના વિભૂતિમત્ત્વમાં નિરાકાર એવું સત્ય જાણે સાકાર અને... read more
Category: Quotations
Category: Special Offer
Mahol Mushayara No
₹175.00ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more
Category: Ghazal
Mali Matrubhasha Mane Gujarati
₹400.00મળી માતૃભાષા મને ગુજરાતી - ભોળાભાઈ પટેલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ... read more
Category: Essays
Mama Nu Ghar Ketle
₹175.00વ્હાલા બાળદોસ્તો, મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો... read more
Category: Children Literature
Man Ni Vat
₹275.00આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more
Category: Inspirational
Management Funda
₹175.00વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ... read more
Category: Management
Management Gita
₹125.00ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
Category: Management
Mananyatra
₹175.00આશ્રમોમાં ઘેટાંની માફક એકઠી થતી જમાતોને હિન્દુ એકતાને લાગેલાં ગુપ્ત કૅન્સરની ખબર નથી પડતી, અથવા તો શાહમૃગ માફક એ લોકો ઈરાદાપૂર્વક બેદરકારી સેવે છે. * * * પશુસહજ ગણતરીને આધારે જ જ્યાં નિર્ણયો લેવાતા હોય ત્યાં હાલત ધોબીના કૂતરા જેવી જ રહેવાની. નહીં ધાર્મિક, નહીં ભૌતિક, નહીં સાંસ્કૃતિ. * *... read more
Category: Reflective
Manavta Ni Mashal
₹175.00- બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? - શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? - શું ભગવાન પણ અંચઈ કરી શકે? - પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી... read more
Category: Children Literature
Mangangotri
₹499.00જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો. મનમાં વિષાદ થયો... તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો? આ ક્રોધ આવ્યો તો ક્યાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી... read more
Category: Spiritual
Manoyatra
₹175.00મનોયાત્રા સર્વેશ વોરા ``Floating on the Ocean of dreams, swimming through the tide of thoughts, The splashes of imagination wake me up, and waves of fantasy rise me through, the stillness is what I miss.'' - Sunil N. Desai * * * ``સ્વપ્નોનાં મોજાં પર સવાર થઈને, વિચારોની આવનજાવનની ભરતીઓટ... read more
Category: Reflective
Mansai Ni Thapan
₹199.00મારી તમારી હૃદયસ્પર્શી વાતો આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર… રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે… અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,... read more
Category: Inspirational








































