Lili Durghatna
₹360.00લીલી દુર્ઘટના બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત... read more
Category: Novel
Ma Faleshu
₹250.00બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. 'मा फलेषु' એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને... read more
Category: Novel
Magaj Na Gumavo Vajan Gumavo
₹275.00* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more
Category: Health
Magic Of Thinking Success
₹250.00મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક... read more
Category: Inspirational
Mahabharat Manav Svabhav Nu Mahakavya
₹999.00કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more
Category: Religious
Category: Special Offer
Mahabharat Na Patro
₹525.00મહાભારતનાં પાત્રો નાનાભાઈ ભટ્ટ શ્રી મનુભાઈ પંચોળી `દર્શક’ તરફથી અપીલ નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત... read more
Category: Biography
Mahabharat Ni Ramayan
₹150.00મહાભારતની રામાયણ ભારતની પ્રજાનું નસીબ તો જુઓ! અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું. રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે. પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને... read more
Category: Humour
Mahamanav : Mari Drashtie
₹85.00મહામાનવ મારી દૃષ્ટિએ વિભૂતિ એટલે શું ? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્ત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્ત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્ત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે... read more
Category: Quotations
Category: Special Offer
Mahamanav Mahavir
₹175.00Category: Mahaveer Jayanti Special
Category: Reflective
Category: Special Offer








































