Misavasini Jel-Dayri

Category Articles, Latest, New Arrivals
Select format

In stock

Qty

1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો

પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ…

કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ…

કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની

લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું.

ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી

પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક આવનારી પેઢીઓ માટે લખાયું છે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Misavasini Jel-Dayri”

Additional Details

ISBN: 978-93-6197-770-1

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 348

Dimension: 8.5 × 5.5 × 0.67 in

Weight: 0.390 kg

જન્મ         :   માણાવદર જિ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર), તા. 14-09-1945 (રાધાષ્ટમી) અભ્યાસ    :   માણાવદર, દ્વારિકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નડિયાદ, અમદાવાદ (અનુસ્નાતક) પદ્મશ્રી (2017) રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન… Read More

Additional Details

ISBN: 978-93-6197-770-1

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 348

Dimension: 8.5 × 5.5 × 0.67 in

Weight: 0.390 kg