Meeranu Mahabhinishkraman

Select format

In stock

Qty

પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય.

અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં પ્રેમ શબ્દ માટે તો અભિષેક જ, એવી ગાંઠ તેના મનમાં વાળીને બેઠી હતી. અર્જુને પણ એ ગાંઠને કદી તોડવાનો પ્રયત્ન ન કર્યો. તે ઇચ્છતો કે મીરાં જો આ ગાંઠને કારણે દુઃખી થઈને પોતે જ ગાંઠ છૂટી પાડે તો તે તેને સહાય કરશે અને એ પણ જો મીરાં ઇચ્છે તો જ…

…અને પછી શરૂ થાય છે મીરાંનું મહાભિનિષ્ક્રમણ. શું મીરાં પોતાનાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસને નેવે મૂકીને અર્જુનરૂપી પ્રેમસાગરમાં વહેવા માંડે છે? મીરાંની આ મૂંઝવણ એને કઈ દિશા તરફ લઈ જશે?

આધુનિક મીરાંનાં પ્રેમ, તર્પણ અને સમર્પણની દિશા તમને પણ ચકિત કરી દેશે.

SKU: 9788196954437 Categories: , , , , Tags: , , , , , , , , ,
Weight0.15 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Meeranu Mahabhinishkraman”

Additional Details

ISBN: 9788196954437

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 126

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.15 kg

સુરતમાં જન્મેલાં લેખિકાએ B.com.નો અભ્યાસ પૂરો કર્યા બાદ કમ્પ્યૂટરમાં પોતાની કારકિર્દી બનાવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટમૅન્ટ ક્ષેત્રમાં અનુભવ લઈને લગ્ન બાદ સુરત ખાતે સંયુક્ત અને બહોળા… Read More

Additional Details

ISBN: 9788196954437

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 126

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.15 kg