Evergreen Rahevani Kala
₹140.00પોતાનાં સપનાં મુજબની જિંદગી જીવવાનો જેટલો તરવરાટ Teen Agerને હોય છે કદાચ એના કરતાં પણ વધારે ઉત્સાહ પોતાની પોતાની ઉત્તરાવસ્થાને માણી લેવાનો Sixty+ લોકોને હોય છે. સુખી, પ્રસન્ન અને સ્વસ્થ સમાજની આ શુભ નિશાની છે. ઉંમરના એવા પડાવ ઉપર જીવનને ટકાવી રાખવા, સમાજ અને પરિવાર સાથે મનમેળ રાખીને, પોતાની ઈચ્છા... read more
Category: Inspirational
Hum Honge Kamyaab
₹125.00‘ચાચા નેહરુ’ પછી બાળકો સાથે આટલી ઊંડી આત્મીયતા ધરાવતા નેતા ભારતને પહેલી જ વાર મળે છે. રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમગ્ર રાષ્ટ્રનાં બાળકો સાથે દર અઠવાડિયે કલાકે સુધી સંવાદ કરતા રહે છે. એમના ભવિષ્ય અને પ્રશ્નો વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરતા રહે છે. એમનાં પ્રવચન ભાવિ પેઢીઓ માટેના મુદ્દે શાણપણભરી કોઠાસૂઝ... read more
Category: Inspirational
Jeet Tamari Mutthi Ma
₹75.00દરેક માણસના સ્વભાવમાં મૂળભૂત રીતે સતત જીતવાની ઇચ્છા રહેતી જ હોય છે. જીતની અદમ્ય ઇચ્છાનો સીધો જ સંબંધ સફળતા સાથે છે. જીવનના દરેક તબક્કે, પ્રસંગે કે ક્ષણે સફળતા મળે ત્યારે જ જીતની એ જાદુઈ ક્ષણોને પામી શકાતી હોય છે. આપણે ઘણી વાર એવું જોયું હોય છે કે સફળ માણસો કેવી... read more
Category: Inspirational
Jeeto Dunia Tamara Abhigam Thi
₹90.00શું તમને લાગે છે કે તમારા જીવનને તમે સંભાળી શકતા નથી? શું તમને લાગે છે કે બધી વાત તમારા કાબૂ બહાર જઈ રહી છે? શું તમને ડર લાગવા માંડ્યો છે કે તમે આ બધું હવે નહીં સંભાળી શકો? દાદા જે. પી. વાસવાણી તમને એક મંત્રની ભેટ આપવા માંગે છે, જે... read more
Category: Inspirational
Jeevo Moj Thi….
₹120.00સાહિત્યનું કોઈપણ સ્વરૂપ છેવટે તો આપણા રોજબરોજના જીવનનું પ્રતિબિંબ રજૂ કરે છે. તમારા હાથમાં જે પુસ્તક છે, એ તમને જીવન જીવવા માટેની દિશા અને માર્ગદર્શન બંને પૂરાં પાડે છે. આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે. જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને... read more
Category: Inspirational
Jina Isi Ka Naam Hai
₹150.00સમાજમાં હિંમતભેર જીવી રહેલાં 50 એવા નોખા જીવોની કથાઓ આ પુસ્તકમાં છે, જેઓ પોતાની અંગત કમનસીબીઓ અને શારીરિક ખામીઓ તેમ જ ધાર્મિક અને આર્થિક મજબૂરીઓ બાવજૂદ પોતાની આસપાસના લોકોની જિંદગીને બહેતર બનાવી રહ્યાં છે. જેમાંના કેટલાક તો પોતાના કરતાંય વધુ કમનસીબ છે. અંજના રાજગોપાલે માનસિક ખામી ધરાવતા 30 બાળકોને પોતાના... read more
Category: Inspirational
Krushna Lila Madhur Madhur (With Cd)
₹95.00કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્! આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક... read more
Category: Inspirational
Category: Rathayatra
Category: Special Offer
Laganio Nu Management
₹149.00લાગણીઓનું મૅનેજમૅન્ટ જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. *... read more
Category: Inspirational
Magic Of Thinking Success
₹250.00મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક... read more
Category: Inspirational
Man Ni Vat
₹275.00આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more
Category: Inspirational
Mansai Ni Thapan
₹199.00મારી તમારી હૃદયસ્પર્શી વાતો આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર… રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે… અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,... read more
Category: Inspirational
Manvi Na Man
₹249.00માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more
Category: Inspirational
Maro Tya Sudhi Jivo
₹175.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
Maro Tya Sudhi Jivo (Gift Edition)
₹225.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
Master Stroke
₹99.00કોઈની એકાદ નાની સલાહ, વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં કેવડી મોટી ક્રાંતિ સર્જી દે છે એની કથાઓ તો તમે વાંચી કે સાંભળી હશે, પણ આ પુસ્તકમાં એવા અનેક મહારથીઓના જીવંત ઉદાહરણો છે - જેઓ કોઈકની ને કોઈકની સલાહ સ્વીકારીને પોતાના વ્યવસાય અને જીવનની રેસમાં બીજા કરતાં આગળ નીકળી ગયા છે! આ... read more
Category: Inspirational
Category: successmakers
Mati No Manas
₹225.00જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે.... read more
Category: Inspirational
Man’s Search for Meaning : The classic tribute to hope from the Holocaust (Original Gujarati Edition)
₹199.00અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ઈ. ફ્રેન્કલની આ વ્યથા-કથા, જે પુસ્તકરૂપે તમારા હાથમાં છે! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉ. વિક્ટર ઈ. ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના... read more
Category: Inspirational








































