Mansai Ni Thapan

Category Inspirational
Select format

In stock

Qty

મારી તમારી હૃદયસ્પર્શી વાતો

આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની.
મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર…
રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો.
જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે…

અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,
જેણે એનાં બંને બાળકોને ઉછેર્યાં બે જુદા-જુદા ધર્મ સાથે…!
શી અસર પડી હશે એ બાળકોનાં કોમળ મન પર…! એમનાં ભાવિ પર…!?
વળી, એક વાર્તા છે નાનકડી એક છોકરીએ કરેલી ટ્રેન-મુસાફરીની…
એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી કાલ…
જેની પાસે માગો એ બધું હાજર છે, એવા એક દુઃખી (!!) માણસને તમે શું કહેશો?!
આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શિક્ષક એવાં
સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો, જે રજૂ કરે છે મારી-તમારી હૃદયસ્પર્શી વાતો.

SKU: 9789388882811 Category: Tags: , , , , , , , ,
Weight 0.18 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mansai Ni Thapan”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789388882811

Month & Year: August 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg

સુધા મૂર્તિ ‘ઇન્ફોસિસ ફાઉન્ડેશન’નાં ચૅરપર્સન અને લોકપ્રિય લેખક છે. તેમનો જન્મ ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IIST) માંથી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગમાં… Read More

Additional Details

ISBN: 9789388882811

Month & Year: August 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg