Jeevo Moj Thi….

Category Inspirational
Select format

In stock

Qty

સાહિત્યનું કોઈપણ સ્વરૂપ છેવટે તો આપણા રોજબરોજના જીવનનું પ્રતિબિંબ રજૂ કરે છે. તમારા હાથમાં જે પુસ્તક છે, એ તમને જીવન જીવવા માટેની દિશા અને માર્ગદર્શન બંને પૂરાં પાડે છે. આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.
જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે, અને કશુંક એવું લઈને જાય છે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ!
તમારા જીવનની આવી અનેક સમસ્યાઓનું સમાધાન તમને આ પુસ્તકની દરેક પ્રસંગકથાઓમાંથી મળશે. રોજિંદી જિંદગીના ચક્રવ્યુહને ભેદવા માટેનાં Perfect Solutions મેળવવા માટે આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઈએ.

SKU: 9789351225768 Category: Tags: , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jeevo Moj Thi….”

Additional Details

ISBN: 9789351225768

Month & Year: June 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.11 kg

ડૉ. હર્ષદ વી. કામદાર ડૉક્ટર છે. મૅડિકલમાં ફૉરેન્સિક મૅડિસિન અને ગાયનેકૉલૉજીમાં ડિસ્ટિંક્શન સાથે MBBSની ડિગ્રી ઉપરાંત અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી બાળરોગ નિષ્ણાતની D.Ped અને MD તેમજ… Read More

Additional Details

ISBN: 9789351225768

Month & Year: June 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.11 kg

Inspired by your browsing history