Vishvana Mahila Antarikshyatree
₹225.00નારી તો નાજુક અને કોમળ હોય કે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ અથવા ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ – જેવી ગઈ સદીની વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. એક સમયે સમાજમાં પાછળ ધકેલવામાં આવેલી એ દીકરી, સ્ત્રી, નારી કે મહિલા આજે વિશ્વમાં દરેક ક્ષેત્રે હરણફાળ બનીને પુરુષ સમોવડી કે અમુક... read more
Category: Biography
Category: Inspirational
Aangali Chindhya Nu Punya
₹85.00ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જેના હૃદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં, સમાજમાં અને વ્યવસાયના કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે! આ પુસ્તકમાં રહેલી પ્રત્યેક સંવેદનકથા સત્યની વ્યાસપીઠ પરથી રજૂ થઈ છે. શિક્ષકના વ્યવસાયમાં સત્યનું, પ્રેમનું અને કરુણાનું સંવેદનશીલ સૌંદર્ય હોય... read more
Category: Inspirational
Aapnu Attar Aapni Suvas
₹99.00માણસ પોતાના જીવનમાં સાચપ અને સારપને જાળવી રાખે તો સંપૂર્ણ જીવન અખંડ આનંદમય બની જાય! આપણે જો આપણું પોતાનું મનોવિશ્લેષણ કરીશું તો પોતાની જ પાસેથી ઘણુંબધું જાણવા મળશે! તમારા હાથમાં જે પુસ્તક છે એ તમારું જ અત્તર છે અને તમારી જ સુવાસ છે એવું તમને દરેક પાને અનુભવાશે! ઈશ્વરને પસંદ... read more
Category: Inspirational
Aatma Nu Amrut
₹275.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
Ageless Body Timeless Mind
₹125.00Ageless બૉડી Timeless માઇન્ડ શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા. ડાૅ. દીપક ચોપરાના આ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમનાં તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી જ રીતે વિચારતા કરી દીધા છે. આ એક અનોખું પુસ્તક છે, જેમાં જિંદગીની દરેક ક્ષણને `લાઈવ’ અને `એવરગ્રીન’ કરવાના... read more
Category: Inspirational
Alchemist
₹199.00ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more
Category: Inspirational
Bharatiya Police : Mari Drashtie
₹200.00ભારતીય પોલીસ - મારી દૃષ્ટિએ જો આપણે બધાં આપણી પોતાની જાત માટેનાં પોલીસ બનીએ તો કેવી મોટી રાષ્ટ્રીય ક્રાંતિ થાય! `પોલીસનું કામ છે સુધારણાની સત્તા, અગમચેતીથી ધરપકડ કરવાની સત્તા અને શિસ્તપૂર્વક કાનૂન-વ્યવસ્થાની ગોઠવણ કરવાની સત્તા ધારણ કરવી. માનવહકોની સુરક્ષા કરનાર આ વિભાગ છે, તો તેનો ભંગ કરનાર પણ આ જ... read more
Category: Inspirational
Bhavo Ni Bhinash
₹150.00ભાવોની ભીનાશ લાગણીઓના દુષ્કાળની વેળાએ, દિલને સ્પર્શી જતા પ્રસંગોએ મને ખરેખર આનંદિત કરી દીધો છે. ઈન્ટરનેટના મહાસાગરના ખારા પાણી ખૂંદતા ખૂંદતા મને આવા, જે કોઈ મોતી મળી એ આ પુસ્તકમાં સમાવ્યાં છે. આશા રાખું છે કે એના ભાવોની ભીનાશ જેમ મને સ્પર્શી ગઈ એમ દરેક વાંચનારને સ્પર્શશે ! - ડૉ.... read more
Category: Inspirational
Category: Moticharo Series
Chanakya Mind
₹175.00Warning : આ પુસ્તક તમારી વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખશે. વિશ્વના સર્વોત્તમ સ્ટ્રૅટેજિક થિન્કર તરીકે આજે 2400 વર્ષ પછી પણ ચાણક્યનું નામ નંબર વન છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, ઉકેલ, મુશ્કેલીઓ, મૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ જ મહત્ત્વની છે.... read more
Category: Inspirational
Chatur Chanakya
₹135.00વિરાટ મુશ્કેલીઓને હરાવવાનું શીખવતી પ્રેરણાત્મક કથા શિક્ષક કદી સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં વિકસે છે. ચાણક્ય ભારતીય ઇતિહાસના યુગપુરુષ 2300 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે. મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની... read more
Category: Inspirational
Confident Man Nu Sarjan
₹80.00ડર અથવા ભય, પરમાણુ બૉમ્બ કરતાં પણ વિનાશક તત્ત્વો છે, જે વ્યક્તિને દરેક ક્ષણે મૃત્યુનો અનુભવ કરાવતાં રહે છે. આપણી માનસિક તાણનું મૂળ કારણ ભય હોય છે! તમારી અંદર રહેલી અપાર શક્તિઓને ભય નામના રાક્ષસે દબાવી દીધી હોય એવું પણ બન્યું હશે અને એ જ કારણોસર તમારા જીવનની પ્રગતિના રસ્તામાં... read more
Category: Inspirational








































