Moti Ni Mala
₹275.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
Nani Nani Vato Nu Motu Magic
₹175.00આજે દરેક વ્યક્તિને ટોચે પહોંચવું છે. ભલે એ માટે તેણે કોઈ પણ રસ્તો અપનાવવો પડે! સૌને બીજા કરતાં આગળ જવું છે, પછી ભલે તેના માટે કોઈ પણ કક્ષાએ નીચે ઉતરવું પડે! ઝડપથી ટોચે પહોંચવાં માંગતા કે બીજાં કરતાં આગળ વધવા માંગતા લોકો એ નથી જોતાં કે જે લોકોએ ટૂંકા સમયમાં... read more
Category: Inspirational
Nishfalta Na Bhay Thi Mukti Aapave Teva 75 Pusako
₹175.00નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવાં 75 પ્રેરણાત્મક પુસ્તકો બકુલ બક્ષી નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ભય વધારે ડરામણો હોય છે. દુનિયામાં મોટાભાગની સફળ નીવડેલી વ્યક્તિઓ નિષ્ફળતાના ભયથી મુક્ત રહીને જ ધારી સફળતા મેળવી શકી છે. નિષ્ફળતાના ભયથી મુક્તિ મેળવવા માટે Positive થિન્કિંગ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ અનિવાર્ય હોય છે. આ પુસ્તકમાં... read more
Category: Inspirational
Out Of The Maze (Gujarati)
₹150.00વીસ વરસ અને ૩ કરોડ નકલોના વેચાણ બાદ Global Bestseller હૂ મૂવ્ડ માય ચીઝ? ની કથા આગળ વધે છે…. આ લેખકના - હૂ મુવ્ડ માય ચીઝ? પુસ્તકે આપણને શીખવ્યું કે જીવનની મુશ્કેલીઓને Solve કરવા માટે એ સમજવું જરૂરી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ સવાલ એ છે કે... read more
Category: Inspirational
Pollyanna
₹175.00એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more
Category: Inspirational
Samay Ni Aarpar
₹199.00સમયની આરપાર - સુધા મૂર્તિ * અર્જુનનાં કેટલાં નામ હતાં? * યમને શા માટે શ્રાપ મળ્યો? * નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? * કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો? આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે... read more
Category: Inspirational
Sambandho Nu Management
₹125.00સંબંધોનું મૅનેજમેન્ટ - સૌરભ શાહ * માબાપ સહિત સહુ કોઈને તમે લાખોમાં એક હો તો બહુ ગમે. પણ ખરેખર તમે જ્યારે લાખોમાં એક બનવાનો પ્રયત્ન શરૂ કરો છો ત્યારે તેઓ કહેઃ `આવું તે કંઈ થતું હશે?' આનો ગર્ભિત અર્થ એવો થયો કે બાકીના 99,999 લોકો જેવું જ તમારે વિચારવું, અનુભવવું... read more
Category: Inspirational
Samjan Thi Sukhi Thaiye
₹150.00સમજણથી સુખી થઈએ આજના હરિફાઈભર્યાં યુગમાં વ્યક્તિએ સૌથી મોટું યુદ્ધ પોતાની ‘જાત' સાથે ખેલવું પડતું હોય છે. દરેક વ્યક્તિ આજે બે ભાગ'માં વહેંચાયેલી છે. જીવનના દરેક પ્રશ્નોનો સામનો પણ આ એક જ વ્યક્તિની અંદર રહેલી બે વ્યક્તિઓએ કરવાનો છે. અંગ્રેજીમાં કહેવત છે કે Never trouble trouble, till trouble troubles you... read more
Category: Inspirational
Shashwat Mulyo Ni Kathao
₹125.00જિંદગીની ઈમારતને વૈચારિક ઝંઝાવાતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: Inspirational
Shodhe Tene Jade
₹175.00મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી... read more
Category: Inspirational
Shraddha No Shwas
₹75.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
Speedpost
₹325.00જગતનો સૌથી શ્રેષ્ઠ અને ગાઢ સંબંધ એટલે મા અને તેનાં સંતાનો વચ્ચેનો સંબંધ. ધ મોસ્ટ સ્પેશિયલ બૉન્ડ ઇન ધ વર્લ્ડ! એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવૃત્તિ છે. વાલી તરીકે આપણને સ્પર્શતા અનેક પ્રશ્નોનાં પ્રેક્ટિકલ, અભ્યાસુ છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે સ્પીડપોસ્ટ. જાણીતાં... read more
Category: Inspirational
Sugandh Ane Smruti
₹125.00અન્ય વ્યક્તિઓનાં અનેક રૂપો જુદીજુદી રીતે જોવાં કદાચ સહેલું છે, પણ પોતાની ભીતર જઈને જાતને ઉઘાડતા જવાની પ્રક્રિયા ઘણી સંકુલ છે. ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સ્મૃતિ અને સુગંધ’ના 34 લઘુલેખોમાં જાણીતા લેખક વીનેશ અંતાણી મનની ભીતર ઊતરીને જીવનના સાચા લયને જાળવી રાખવા માટેની વાત કરે છે. સાદીસીધી, પરંતુ હૈયાસોંસરવી ઊતરી... read more
Category: Inspirational
Sukh Ni Yatra
₹175.00માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો... read more
Category: Inspirational








































