-
-
Man’s Search for Meaning : The classic tribute to hope from the Holocaust (Original Gujarati Edition)
₹199.00અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ઈ. ફ્રેન્કલની આ વ્યથા-કથા, જે પુસ્તકરૂપે તમારા હાથમાં છે! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉ. વિક્ટર ઈ. ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના... read more
Category: Inspirational
-
Microsoft Na Sarjak Bill Gates
₹125.00Microsoftના મહારથી - બિલ ગેટ્સ પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉદ્યોગજગતનો પણ નિયમ છે. સૉફ્ટવૅરની દુનિયાની સીમાઓ વધારીને આવતી કાલની પેઢી માટે કશુંક મહત્ત્વનું પ્રદાન કરવું એ જ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આ પ્રતિભાશાળી વ્યક્તિએ નાનપણથી જ પારખી... read more
Category: Biography
Category: successmakers
-
Microsoft Na Sarthi Satya Nadella
₹120.00Microsoftના સારથિ સત્ય નડેલા વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે? ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની માઈક્રોસોફટના CEO શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું... read more
Category: Biography
Category: successmakers
-
Mijaj : Mari Drashtie
₹65.00કૃષ્ણ આગળ મારી લાગવગ ચાલે છે કારણ કે મને અર્જુનની મદદ મળે છે. જે ઋજુ છે, તે અર્જુન છે. એ પાપરહિત છે તેથી સરળ છે અને સરળ છે તેથી કૃષ્ણને પ્રિય છે. એ એટલો નિર્મળ (અનઘ) છે કે કૃષ્ણ સાથે પણ અસંમત થઈ શકે છે. જો એણે કૃષ્ણની વાત આંખ... read more
Category: Quotations
Category: Special Offer
-
-
Mira Yagnik Ni Diary
₹199.00`મીરાં યાજ્ઞિકની ડાયરી’ નવલ આપણી ચેતનાને અનેક રીતે ઝંકૃત કરે છે, વિસ્તારે છે. મીરાં નખશિખ સંવેદનશીલ અને એટલી જ બૌદ્ધિક છે. સતત એની શોધ રહી છે નિર્ભેળ સૌંદર્ય અને પ્રેમની. આ શોધ માટે એ સ્વ-ને બચાવ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વથી પૂરા પરિવેશ, વિવિધ પાત્રો અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરે છે. સંવેદનાના... read more
Category: Novel
-
-
-
-
-
-
Money Mind
₹149.00ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ... read more
Category: Financial Success Strategies
Category: Management
-
Mont Blanc
₹120.00સાગરના પેટાળમાં, તો ક્યારેક ધરતીના મધ્ય બિન્દુની શોધમાં, એટલું જ નહીં પૃથ્વીની બહાર અવકાશમાં ધુમકેતુઓ પર સફર તો ક્યારેક ચંદ્રની સફરે. જૂલે વર્નની મધ્યમ અને મહાનવલોનું વાર્તા વૈવિધ્ય વાચકોને તેના લેખનના 150 વર્ષો બાદ પણ કલ્પનાની એક અનેરી દુનિયામાં લઈ જાય છે. જૂલે વર્ને 100થી વધુ રોમાંચક નવલકથાઓ લખી હશે,... read more
Category: Children Literature
-
-
Moti Ni Mala
₹275.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
-
-
Mrutyudand
₹350.00મૃત્યુદંડ રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં... read more
Category: Novel
-
-
Mulya Ghadtar Ni Kahevat Kathao
₹125.00સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે. ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ... read more
Category: Children Literature
-
Murder Is Announced
₹275.00A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ અગાથા ક્રિસ્ટી `જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું... read more
Category: Novel
-
-
-
-




























