Master Stroke

Category Inspirational
Select format

In stock

Qty

કોઈની એકાદ નાની સલાહ, વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં કેવડી મોટી ક્રાંતિ સર્જી દે છે એની કથાઓ તો તમે વાંચી કે સાંભળી હશે, પણ આ પુસ્તકમાં એવા અનેક મહારથીઓના જીવંત ઉદાહરણો છે – જેઓ કોઈકની ને કોઈકની સલાહ સ્વીકારીને પોતાના વ્યવસાય અને જીવનની રેસમાં બીજા કરતાં આગળ નીકળી ગયા છે!
આ પંચાવન મહારથીઓને શૂન્યમાંથી સર્જન કરતા, તળિયેથી શિખરે પહોંચતા કે ઝીરોમાંથી હીરો બનાવતા એવા કયા Master સ્ટ્રોક છે એનું રહસ્ય તમને આ પુસ્તકમાં સમાવાયેલા ચમત્કાર જેવા લાગતા સત્ય અનુભવોમાંથી જાણવા મળશે.
જીવનની કે વ્યવસાયની કોઈપણ નિરાશામાંથી બહાર લાવી તમને આશાની નવી દિશામાં લઈ જનાર આ પુસ્તક તમારા જીવનનું એક ઉત્તમ અને યાદગાર નજરાણું બની જશે.
જેમણે જીવનમાં કંઈક કરવું છે અને પોતાની એક વિશિષ્ટ ઓળખ બનાવવી છે એમણે તો આ Master સ્ટ્રોક પુસ્તક વાંચવું જ જોઈએ.

SKU: 9789351222040 Category:
Weight 0.11 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Master Stroke”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789351222040

Month & Year: May 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg

બિઝનેસ ટુડે ભારતનું નંબર 1 બિઝનેસ મેગેઝિન છે ઉદારીકરણનું ઉત્પાદન, નવા ભારતના બદલાતા વ્યવસાય વિષયક વિષયને વર્ણવવા 1992 માં મેગેઝિનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી,… Read More

Additional Details

ISBN: 9789351222040

Month & Year: May 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg