આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે.
પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે.
`…અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું નહોતું. જ્યારે-ત્યારે માર પડવાનો ડર નહોતો, જીવનમાં આનાથી વધારે આનંદ બીજો કયો હોઈ શકે?’
કચડાઈ ગયેલા બાળપણની કરમાઈ ગયેલી તમન્નાઓની આવી કડવી કબૂલાત તમને આ આત્મકથામાં અનુભવવા મળશે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228196
Month & Year: December 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 336
Weight: 0.3 kg
Additional Details
ISBN: 9789351228196
Month & Year: December 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 336
Weight: 0.3 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Mara Balpan Na Divaso”
You must be logged in to post a review.